GCC BOOKS STORE
13.2K subscribers
4.6K photos
144 videos
1.5K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ગુજરાત પોસ્ટ ઓફીસ દ્વારા 10 પાસ પર 1901 જગ્યાઓ પર ગ્રામીણ ડાક સેવક ભરતીની સંપૂર્ણ મહિતી આપતો Video
શેરમાર્કેટ શીખવા માટે બેસ્ટ પુસ્તકની શ્રેણી..લેખક SEBI રજીસ્ટર્ડ છે.

ખરીદવા માટે www.gccbooksstore.in માં Readable Book વિભાગમાં છે અથવા Link નીચે આપી છે Book વિશે કોઈ પણ માહિતી 9574305710


http://gccbooksstore.in/s/gcc-books-store-/readable-books-for-all-student/5y8
મનુષ્યના આરોગ્ય તથા શારીરિક સ્વાસ્થ્ય માટે અને રોગોને નિર્મૂળ કરવા માટે અનેક ચિકિત્સપદ્ધતિઓ વિદ્યમાન છે. જેમાં, આયુર્વેદ પ્રાચીન ચિકિત્સપદ્ધતિ છે. તે નિર્દોષ ચિકિત્સા છે.

પહેલાંના સમયમાં ઘરના વરિષ્ઠ વૃદ્ધ વડીલો ઘરગથ્થુ ઉપચારો વડે જ રોગોને મટાડતા. ઘરમાં દાદા-દાદીઓ પાસે અનુભવોનો ભંડાર રહેતો. ઘરમાં કે પડોશમાં નાના-મોટા કોઈનેય કોઈ પણ પ્રકારની નાની-મોટી બીમારી થાય તો દાદાજી ઘરની વસ્તુઓ ચીંધી દેતા. બીમાર વ્યક્તિ વસ્તુની પડીકી બે-ત્રણ દિવસ લે એટલે રાહત થઈ જાય. ઘણીવાર એવું બને કે રોગ નાનકડો હોય છતાં તેની પાછળ હજારોનો ખર્ચ થઈ જાય છે. જ્યારે એ રોગ ઘરમાં પડી રહેલી સામાન્ય વસ્તુઓથી જ નિર્મૂળ થાય છે. કેટલાક ઘરગથ્થુ ઉપચારો તો રામબાણ ઇલાજ સમાન છે. આ લઘુ પુસ્તિકામાં આવાં અનેક દર્દીના અનુભવસિદ્ધ ઉપચારો દર્શાવેલ છે.

કોઈ પણ પ્રયોગ અજમાવતાં પહેલાં તાસીરપ્રકૃતિ)ની તપાસ જરૂર કરવી. અમુકને જે ઔષધથી ફાયદો થાય તે બીજાને અનુકૂળ ન પણ આવે એવું બનતું હોય છે, તેથી કોઈ ચિકિત્સક, વૈદ્ય પાસે પ્રકૃતિ તથા ઔષધયોગ સંબંધી જાણ કરી, તેમની સલાહ લેવી ઉચિત ગણાશે.

પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવેલ તમામ ઉપચારો વિવિધ આયુર્વેદિક, હોમિયોપેથિક, પુસ્તકો, સામયિકો, માહિતીપત્રોમાંથી સંગ્રહિત કરેલ છે. દરેકને તેમની પ્રકૃતિ, તાસીર પ્રમાણે આ ઉપચારોથી ફાયદો થાય છે. નુકસાન થતું નથી, એટલું તો જરૂર કહી શકાય. આ ઘરગથ્થુ ઉપચારો મોંઘી દવાઓ પાછળના ખર્ચમાંથી બચાવશે અને લોકોપયોગી થશે તો અમારો પરિશ્રમ સફ્ળ થયાનો અમને સંતોષ થશે.
આ પુસ્તકમાં 12 જાતના અલગ અલગ વિભાગમાં ઉપચાર આપેલ છે

-આયુર્વેદ સબંધિત લોકવાયકા
-માથા થી ગળા સુધીના ઉપચાર
-છાતી, પેટ,પાંચનતંત્ર અંગે રોગોનો ઉપચાર
-વાયુ ,સંધિવા,સાંધાની તકલીફો
-સ્ત્રીઓના રોગો અને ઉપચારો
-બાળકોના રોગો અને ઉપચાર
-શરદી,સળેખમ,અને ઠંડી ગરમી માં થતા રોગો
-ઝેરી જંતુઓના ડંખ તથા ઝેરી અસરોની ચિકિત્સા
-વિવિધ પ્રકારના તાવ અને ઉપચાર
-સૌંદર્ય સુરક્ષા અને અદભુત ઈલાજ
-અન્ય શારીરિક તકલીફોનો ઉપચાર
આકસ્મિક શારીરિક તકલીફ ના પ્રાથમિક ઉપચાર

ઇન્ડેક્સ જોજો વધારે ખ્યાલ આવશે
MRP 75
ઘરે બેઠા 75
ઘરગથ્થુ ઉપચાર.pdf
1.9 MB
ઘરગથ્થુ ઉપચાર.pdf
આ પુસ્તક હું પોતે વાંચું છું એટલું જોરદાર છે કે જો તમે ધંધો કરતા હોય અથવા બિઝનેશ કરવા માંગતા હોય અને પોતાનું સેલ્સ વધારવા માંગતા દરેક મિત્રો ને હું પોતે આહવાન કરું છું કે આ પુસ્તક વાંચજો આ પુસ્તક તમને નવા નવા IDEA અને માર્કેટિંગ બાબતે એટલા એક્સપર્ટ કરશે કે તમારા ધંધો જોરદાર પ્રોફિટ કરતો થઈ જશે
માર્કેટિંગ – આ એક એવો શબ્દ છે જેની વ્યાખ્યા એક વાક્યમાં પણ થઇ શકે અને તેની સમૂષી આપવા અનેક ગ્રંથો પણ ઓછા પડે આધુનિક સમયમાં માર્કેટિંગની વ્યાખ્યા સદંતર બદલાઈ ચૂકી છે મીડિયા અને માહિતીના વિસ્ફોટના કારણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવાને લોકો સુધી પહોંચડવા માટે માર્કેટિંગ અગાઉ ક્યારેય નહોતું તેટલું મહત્વપૂર્ણ બની ગયું છે

સવાલ એ થાય કે માર્કેટિંગ ક્ષેત્રે જે બદલાવો આવ્યા છે, તેને જાણી તે મુજબ તમારા પોતાના વ્યક્તિગત જીવન કે વ્યવસાયમાં પરિવર્તન કરવું હોય તો

વેલ, તમારા પાસે ત્રણ માર્ગો છે એક, IIM જેવી કોઈ ટોચની બિઝનેસ સ્કૂલમાં એડમિશન લઇ લો અને ભણવા બેસી જાઓ બે, લાખો રૂપિયાનો ખર્ચ કરી માર્કેટિંગનાં પુસ્તકો મંગાવો, સેમિનારમાં ભાગ લો અને મહિનાઓ સુધી અભ્યાસ કરતા રહો ત્રણ, વિશ્વની ટોચની કંપનીઓએ માર્કેટિંગ માટે કેવા કેવા કેમ્પેઈન કર્યાં, કેવા આઈડિયા અપનાવ્યા, કેવા હથકંડાઓ કર્યા, કેવા તુક્કાઓ અમલમાં મૂક્યા, કેવી ક્રિએટિવિટી અપનાવી તેના રસપ્રદ કેસ સ્ટડી ટૂંકમાં જાણી લો.

જો તમે પહેલો રસ્તો અપનાવો તો બિઝનેસ સ્કૂલમાં એડમિશન મેળવવાની લાયકાત અને ફીના લાખો રૂપિયા જોઇશે, બીજા માર્ગમાં પણ લાખોનો ખર્ચ કરવો પડેશે તેમજ પુષ્કળ સમય આપવો પડશે પરંતુ ત્રીજા માર્ગમાં ફિલ્મની ટિકિટ કરતા ઓછા ખર્ચમાં અને ફક્ત એકાદ દિવસના સમયમાં તમને વિશ્વમાં માર્કેટિંગ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ અને સાથે ૫૧ એકદમ નવા આઈડિયા મળી રહેશે જેનો આપ આપના વ્યક્તિગત જીવન કે વ્યવસાયમાં પણ ઉપયોગ કરી શકશો.

આ પુસ્તક એટલે ત્રીજો માર્ગ આ પુસ્તકમાં જગવિખ્યાત પગ માર્કેટિંગ કેમ્પેઈનની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. જગતના શ્રેષ્ઠ માર્કેટિંગના દિમાર્ગોમાંથી નિપજેલા વિચારોનું કઈ રીતે અમલીકરણ થયું અને તેની શું અસર નીપજી તેની ચર્ચા અહી કરવામાં આવી છે. આ પુસ્તક આપને માર્કેટિંગનાં એક્સપર્ટ તો નહીં બનાવી દે, પરંતુ આપના દિમાગને નવા આઈડિયાથી ભરી દેશે. જેથી આપ કંઇક નવું વિચારી તેનો અમલ કરવા સક્ષમ બની શકો

આપ વિદ્યાર્થી હો, વ્યવસાયી હો કે નોકરી કરતા હો, આ પુસ્તક આપના માટે વિચારોની ખાણ પુરવાર થશે કેમકે આજના આધુનિક યુગમાં સફળતા માટે જાતનું પણ માર્કેટિંગ કરવું જ પડે છે અને આ પુસ્તકમાં તો જગતભરમાં પુરવાર થયેલા માર્કેટિંગનાં તુક્કાઓ ખજાનો છે અને આ ખજાનો હવે આપનો છે..
MRP 120
ઘરે બેઠા 120

આ પુસ્તક ખજાનો છે હાથમાંથી જાય નહીં
જગવિખ્યાત_51_માર્કેટીંગ_કેમ્પઈન.pdf
1.7 MB
જગવિખ્યાત 51 માર્કેટીંગ કેમ્પઈન.pdf