500 પેજ ની દળદાર Book
અક્ષર દ્વારા જુનિયર ફાર્મસીનો સંપૂર્ણ અભ્યાસ ક્રમ
લેટેસ્ટ એડિશન 2022
303 પેજ માં 4744 માત્ર ફાર્મસીના MCQ જે આવનારી પરીક્ષામાં MOST IMP સાબિત થશે
કુલ 500 પેજ ની દળદાર Book

અક્ષર પ્રકાશન ની અદ્યતન Book
લેખક: ડૉ. મુકેશ એમ. બાવળિયા
Ph.D., M.Phil., M.Com, PGDPAM, NET (Three Times) / GSET, DTP)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણો વિભાગતા ખાતાના વડા હિસાબી અને તિજોરી કચેરી તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી | વાણિજ્ય વેરા અધિકારી વર્ગ-2-3, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ / ડેપ્યુટી એકાઉન્ટન્ટ, જી.આઈ.ડી.સી. એકાઉન્ટન્ટ

મુખ્ય આકર્ષણો :
આ સરળ ભાષામાં એકાઉન્ટ, કરવેરા, ડિટ બેન્કિંગ, વેપારી ફાયદો, આંકડાશાસ્ત્ર જેવા વિવિધ વિષયો શૈક્ષણિક લાયકાતનું રિવાઈઝડ બજેટ સહિતનું સાહિત્ય...
♦ 5000 થી વધુ પ્રશ્નોનું એકત્રીકરણ... ♦ પાછલા વર્ષોનાં પેપરનાં સોલ્યુશન...

730 પેજ ની Book ફક્ત એકાઉન્ટ માટે જ છે જે MOST MOST ઈમ્પોર્ટન્ટ Book છે
લાયકાત મુજબ 452 પેજ માં ફક્ત થિયરી છે
453 થી 730 પેજ સુધી વિષય મુજબ લગભગ 5000 MCQ
કંપની ધારાનો સમાવેશ

સરળ ભાષામાં એકાઉન્ટ, કરવેરા, ઑડિટ બેન્કિંગ, વેપારી ફાયદો, આંકડાશાસ્ત્ર જેવા વિવિધ વિષયો શૈક્ષણિક લાયકાતનું રિવાઇઝડ બજેટ સહિતનું સાહિત્ય....
5000 થી વધુ પ્રશ્નોનું એકત્રીકરણ પાછલા.... પાછલા વર્ષોનાં પેપરનાં સોલ્યુશન....

ગૌન્ન સેવા પંસદગી મંડળ દ્વારા નાણાં વિભાગની સબ સબ ઓડિટર પેટા હિસાબનીશ વિવિધ જગ્યા ની ભરતીના અભ્યાસક્રમમાં શૈક્ષણિક લાયકાત અને કામગીરી વિષયક બાબતોની લગતાં 75 પ્રશ્નો આપેલ છે. સબ ઓડિટર/પેટા કિસાબનીશ પાસેથી સરનાર વાણિજ્ય તેમજ નાણાંકીય બાબતો નું મહત્વના અપેક્ષિત રાખે છે. એ સ્વભાવિક છે. આથી આ પુસ્તકમાં શૈક્ષણિક લાયકાત માં વાણીજય એકાઉન્ટ તેમજ કોમર્સ આધારિત વિવિધ મુદ્દાઓની ટૂંકી રૂપરેખા રજૂ કરવામાં આવી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં પણ અંગે વિશેષ જાગૃતિ વધતી જાય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં GPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કળા કાઠું કાઢીયું છે. પ્રસ્તુત પુસ્તક વિભાગીય હિસાબનીશ સબ ઓડિટર, મ્યુનિસિયલ એકાઉન્ટર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ પરીક્ષા માટે (સ્ટડી મટરિયલ) કોમર્સ એકાઉન્ટ ન હેતુલક્ષી પ્રશ્નો તેમજ થીયરી સાહિત્ય માં નામાનાં મૂળતત્વો આંકડાશાસ્ત્ર, સંચાલન, ઓડિટ, GST, કંપનીધારો 2013 નાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે. વાપ્રિય (કોમર્સ) નું બેકગ્રઉન્ડ ન ધરાવનાર ઉમેદવાર પણ એકાઉન્ટ, ઓડિટ અને નો પાયાના સિદ્ધાંતો સરળતાથી સમજી શકે.
દરેક ઉમેદવારો અને એ યાદરાખવું હાલમાં પરીક્ષાનાં ફોર્મ ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે. તેથી પ્રશ્નપત્રો હવે GPSC ની જેમ છે. પ્રશ્નો પુછવાની પેટર્ન બદલાતી હોય છે. તેથી આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીમાટે પાછલા વર્ષોનાં GPSC કરવા ના એકાઉન્ટ ઓફિસર ક્લાસ. 1 અને ક્લાસ 2 નાં પ્રશ્નોનું સંકલની કરી ઉત્તરોસહિત મુકવામાં આવ્યા છે.
આ પુસ્તક થકી વિદ્યાર્થીઓની કારર્કિદી એકાઉન્ટન્ટ તરીકે ખુબજ સફળ બની રહે એવી શુભેચ્છાઓ સાથે આ પુસ્તક નમારી સમક્ષ આનંદ ની લાગણી સાથે મુકી રહ્યો છું.

આ પુસ્તક થકી વિદ્યાર્થીઓની કારર્કિદી એકાઉન્ટન્ટ તરીકે ખુબજ સફળ બની રહે એવી શુભેચ્છાઓ
Adobe Scan 30 Mar 2022 (3).pdf
2.1 MB
Emailing Adobe Scan 30 Mar 2022 (3).pdf