MRP 750
ઘરે બેઠા 525
ઓરીજનલ પબ્લિકેશન Book
એમેઝોન અને ફ્લિપકાર્ટ માં મળતી પાયરેટ કોપીથી સાવધાન

શૅર બજારમાં સફળ કેવી રીતે થશો?
આ પુસ્તક પ્રસિદ્ધ નાણાકીય સલાહકાર મહેશ ચંદ્ર કૌશિકનું ઉત્કૃષ્ઠ કાર્ય છે, જે નાના રોકાણકારો પર કેન્દ્રિત છે અને તેમને રોકાણ વિશે અસરકારક સલાહ આપે છે. લેખકે તેમાં ખૂબ જ સરળ ભાષા પ્રયોગ કર્યો છે અને ટેકનિકલ શબ્દ પ્રયોગથી બચી તેને સમજવામાં સરળ અને વાંચવામાં સુગમ બનાવી દીધો છે. આ પુસ્તક વાંચ્યા પછી તમે સમજી શકશો કે કેમ કેટલાંક લોકો હંમેશા શેરબજારમાંથી પૈસા કમાય છે અને કેટલાંક લોકો હંમેશા શેરબજારમાંથી પૈસા ગુમાવે છે. જો તમે આ પુસ્તકના દરેકે દરેક પાનાને વાંચશો અને તેમાં આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશો તો તમે શેર બજારમાં કદીપણ નુકસાનમાં નહીં જાઓ.
આ પુસ્તકને વાંચ્યા બાદ તમે જાણી શકશો કે શેર બજારમાં ૧૦૦ ડોલરનું શરુઆતનું રીકાણ વીસ વર્ષે ૭,૦૩,૭૨૨ ડોલર થઇ શકે છે. શેર બજારની ટિપ્સ માટે પૈસા ચુકવવાના બંધ કરો. ફક્ત આ પુસ્તકને વાંચો તો તમે પોતે જ શેર બજારમાં જીત મેળવવાના સિદ્ધાંત જાણી શકશો અને વધારે પૈસા કમાવવાના શરુ કરી દેશો.

પ્રસ્તાવના
આ પુસ્તક મહેશ ચંદ્ર કૌશિકનું એક ઉત્કૃષ્ટ કાર્ય છે. આ પુસ્તક નાના છૂટક રોકાણકારો પર કેન્દ્રિત છે અને તેમને રોકાણ કરવા અંગે ઉપયોગી સૂચન પૂરાં પાડે છે.
આ પુસ્તકના લેખકે ખૂબ સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે અને તકનિકી શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવાથી આ પુસ્તક સમજવામાં સુગમ અને વાંચવામાં રસપ્રદ બન્યું છે.
શેરબજારમાં શરૂઆત કરનારા દરેકે આ પુસ્તક ચોક્કસપણે વાંચવું અને ખરીદવું જોઈએ, કારણ કે તે શૅરબજાર વિશે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપશે.
આ પુસ્તક વાંચ્યા પછી તમે સમજી જશો કે શા માટે કેટલાક લોકો હંમેશાં શૅરબજારમાંથી પૈસા કમાય છે અને કેટલાક લોકો હંમેશાં શેરોમાં પૈસા ગુમાવે છે.
આ પુસ્તક શૅરબજાર વિશેના તમારા દૃષ્ટિકોણને બદલી શકે છે અને મને એ વાતમાં કોઈ શંકા નથી કે જો કોઈ મહેશ ચંદ્ર કૌશિકના સિદ્ધાંતનું પૂરી શિસ્ત સાથે પાલન કરે તો તેનું ૧૦૦ ડૉલરનું શરૂઆતનું રોકાણ વીસ વર્ષોમાં વધીને ૭,૧૮,૦૩,૭૨૨ ડૉલર થઈ જશે, જેમ કે આ પુસ્તકના પ્રકરણ બેમાં લેખક દાવો કરે છે.
તેથી હું ‘શૅરબજારમાં સફળ કેવી રીતે થશો ?’ની દરેક રોકાણકારને અનિવાર્ય આવશ્યકતા તરીકે સ્પષ્ટપણે ભલામણ કરું છું.
ડૉ. રામસ્વરૂપ પારીક
એમ.એસસી., એમ.એ.(અર્થશાસ્ત્ર),
પી-એચ.ડી., અર્થશાસ્ત્ર વ્યાખ્યાતા ભારતીય પ્રતિભૂતિ તથા વિનિમય બોર્ડ(સેબી)

ખરીદવા માટે લીંક:http://bit.ly/3qbzF41
GCC BOOKS STORE
શેરબજારમાં સફળ કેમ થશો?
શૅર બજારમાં સફળ કેવી રીતે થશો?
આ પુસ્તક પ્રસિદ્ધ નાણાકીય સલાહકાર મહેશ ચંદ્ર કૌશિકનું ઉત્કૃષ્ઠ કાર્ય છે, જે નાના રોકાણકારો પર કેન્દ્રિત છે અને તેમને રોકાણ વિશે અસરકારક સલાહ આપે છે. લેખકે તેમાં ખૂબ જ સરળ ભાષા પ્રયોગ કર્યો છે અને ટેકનિકલ શબ્દ પ્રયોગથી બચી તેને…

Forwarded from GCC BOOKS STORE
આજે દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ યુવાવર્ગની કારકિર્દીનો પર્યાય બની છે. ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સરકારી નોકરીની સફળતા માટે સીધી સડક શોધી રહ્યા છે. એ સડકમાં આગળ વધવાનો માર્ગ ચીંધવાનું કામ આ સનદી અધિકારીઓની સફર કરશે
ગુજરાત કૅડરના અગિયાર ઓજસ્વી અધિકારીઓની અત્યંત અદ્દભુત અને સફળ કહાણીઓ......
ગુજરાત કેડરના અગિયાર અધિકારીઓના જીવનનાં તાણાવાણા ગૂંથીને તેઓની વાતો અને વિચારો, અગવડો અને અનુભવો આપની સમક્ષ શબ્દો સ્વરૂપે મૂક્યા છે. સરકારમાં સેવા કાજે તત્પર સનદી અધિકારીઓનાં અભ્યાસથી અધિકારી થવા સુધીની કહાની ક્યાંક કંટકભરી છે તો ક્યાંક સીધી સરળ. ક્યાંક આર્થિક અગવડોની આંટીઓ દેખાય છે તો ક્યાંક સામાજીક સુઝાવનો રસ્તો. કોઈક સાયન્ટિસ્ટમાંથી સનદી સેવામાં આવે છે તો કોઈક પ્રાધ્યાપકમાંથી પોલીસ અધિકારી થાય છે. અમુક અધિકારીઓ આઈઆઈટીના અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે, તો વળી અમુક સાવ સામાન્ય કહી શકાય તેવા સ્થાનિક માધ્યમમાં.દરેકના અનુભવોની વાતો, વિચારો અને વાર્તાએ લીધેલા વળાંક રોચક અને રસપ્રદ છે.
જેને જાણવાથી આપના જ્ઞાનનમાં વધારો થશે અને સ્વપ્ન જોવાની શક્તિ સાથે સાકાર કરવાનો શિરસ્તો મળશે. રાહ જોયા વગર રચી પડો. હિંમતે મર્દા તો મદદે ખુદા.