GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
કેટલી પણ Book લો અને કોઈ પણ Book .તો Discount પર ડિસ્કાઉન્ટ તો લાભ લેજો 4 દિવસ

www.gccbooksstore.in
કુપન Apply માં કોઈ તકલીફ આવે તો 9327082546 પર WhatsApp કરજો
તારીખ 12 થી 17 આપણો ઓનલાઇન સ્ટોર બંધ રહેશે.11 તારીખ સુધી ઓર્ડર ઓનલાઇન કરી શકાશે.એક અઠવાડિયું ઓનલાઇન ઓર્ડર થઇ શકશે નહીં તારીખ 12/3/22 થી 17/3/2022
ઓર્ડર કરેલ હશે એને ડિલિવરી મળી જશે
આજે રાત્રે 12 વાગ્યાથી તારીખ 17 સુધી સ્ટોર બંધ છે તો આજનો દિવસ ઓર્ડર થશે

www.gccbooksstore.in
રાત્રે 12 વાગ્યા પછી બુકસ્ટોર 17 તારીખ સુધી બંધ રહેશે

www.gccbooksstore.in
Book સ્ટોર ની વેબસાઈટ ચાલુ થઈ ગઈ છે સાંજે તમામ નવી Book UPDATE થઈ જશે હોવી તમે ઓર્ડર કરી શકશો. સંપૂર્ણ વેબસાઈટ Admin સાઈડ કમ્પ્યુટરાઈઝ કરી છે જેથી ઓર્ડર 3-4 દિવસમાં જ ઘરે આવી જશે

હવે શોપિંગ બેગ માં,બીલ અને Book ના ફોટા સહિત Book આવશે

www.gccbooksstore.in

કોઈ પણ પૂછપરછ અને ઓર્ડર ની માહિતી માટે
Whatsapp 9574305710 પર કરવો
આ Book આજે સેલ માં રાખેલ છે
MRP 399
વેચાણ ભાવ 350 હતો આજે અને કાલે સેલમાં 299 માં ઘરે બેઠા મળશે

MRP 399
ઘરે બેઠા 299
આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય ફાર્મા ઇચ્છુકોને વિષય અનુસાર સામૂહિક માહિતી, સરળ, સુવ્યવસ્થિત ફોર્મેટમાં પ્રદાન કરવાનો છે અને આ રીતે દરેક ઉમેદવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપવાનો છે

જુનિયર ફાર્માસિસ્ટ ની 254 જગ્યા માટે 75 ગુણ નું અંગ્રેજીમાં ફાર્મા ના પ્રશ્નો પુછાય છે એના માટે સ્પે.અંગ્રેજી માં 5500 પ્રશ્નપત્રો જેમાં તમામ પ્રશ્નો અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલ છે જેથી તમને સ્કોર કરવામાં એકદમ easy રહેશે

પુરા ઇન્ડિયા નું સૌથી બેસ્ટ સેલર પુસ્તક ઓરીજનલ 2022 ની રિપ્રિન્ટ થયેલ

ન્યુ 2022 લેટેસ્ટ રિપ્રિન્ટ એડિશન

ઓરીજનલ પબ્લિકેશન કોપી ફક્ત GCC માં

100 Book જ મંગાવીહતી આજે રવાના કરી છે જેમના પહેલા ઓર્ડર મળેલ છે પણ ઇન્ડેકસ ને માહિતી આજે મુકું છું

254 જગ્યાઓ પડી છે ફાર્માસિસ્ટ માટે

ખરીદવા માટે:http://bit.ly/3K4FcBI

5500 MCQ pharma.pdf
શિક્ષકો માટે BRC/URC/CRC પરીક્ષા માટે ખાસ

MRP 425
ઘરે બેઠા 350

સી.આર.સી.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજીત બી.આર.સી.યુ.આર.સી./સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક

મુખ્ય આકર્ષણો :

૦ અભ્યાસક્રમ આધારિત તમામ મુદ્દાઓનો સમાવેશ...

વિષયવસ્તુને લગતા ઉપયોગી બહુવૈકલ્પિક (HOT'ડ) આધારિત પ્રશ્નો...

CRC/BRC ની કામગીરીને લગતા વનલાઈનર પ્રશ્નો...

સામાન્ય જ્ઞાનની ઝડપી તૈયારી માટે ઉપયોગી વનલાઈનર પ્રશ્નો...
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો...
બી.આર.સી.pdf
1.2 MB
બી.આર.સી.pdf
GPSC , બિન સચિવાલય,તલાટી તથા પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ,(TET-TAT) ગૌણસેવા પસંદગી મંડળ જેવા ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રંગીન પુસ્તક

લિબર્ટી ગુજરાતી વ્યાકરણ 2022

👉 પુસ્તકની વિશેષતાઓ

📌 લેટેસ્ટ પ્રશ્નપત્રોના વિશ્લેષણ પર આધારિત,

📌 વ્યાકરણના તમામ અગત્યના મુદ્દાની યોગ્ય ક્રમમાં વિસ્તારપૂર્વક અને પૂરતા ઉદાહરણ સાથે રજૂઆત,

📌 પ્રકરણવાર ૩૦ પ્રેક્ટિસ પેપર્સ નો સમાવેશ,

📌 ૨૦૨૧ સુધીના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કુલ ૨૨૦૦+ પ્રશ્નોનો સમાવેશ,

📌 સંપૂર્ણ રંગીન પુસ્તક

📌 ૨૦૨૨ છઠી આવૃત્તિ,

MRP 260
ઘરે બેઠા 230

👉 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો..

http://gccbooksstore.in/s/gallery/gcc-books-store-/gujarati-vyakaran/5rb/product/-Mys8PZ1NU1rO0n0yFdY
gujrati vyakaran Liberty.pdf
2.9 MB
gujrati vyakaran Liberty.pdf