GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 190
ઘરે બેઠા 180
લેબોટરી_ટેકનિશિયન_25_પ્રશ્નપત્ર.pdf
3.4 MB
લેબોટરી ટેકનિશિયન 25 પ્રશ્નપત્ર.pdf
સ્ટાફ નર્સ 25 માસ્ટર પેપર્સ OMR SHEET સાથે

લેટેસ્ટ અભ્યાસક્રમ અનુસાર સમાવિષ્ટ વિષયો
સ્ટાફ નર્સના હોદ્દાને લગતાં પ્રશ્નો (અંગ્રેજીમાં)

જનલરલ અવેરનેસ તથા જનરલ નૉલેજ
ગુજરાતી ભાષા તથા વ્યાકરણ
અંગ્રેજી ભાષા તથા વ્યાકરણ

સંભવિત પરીક્ષાલક્ષી 3750 પ્રશ્નોત્તર
વિદ્યાર્થી મિત્રો,

સફળતાનું પ્રથમ પગથિયું

સ્ટાફ નર્સ... મનુષ્યના જીવનના પ્રથમ શ્વાસથી અંતિમ શ્વાસ સુધી જરૂરી એટલે સ્ટાફ નસ... સૌ પ્રથમ તો આ સમાજોપયોગી ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું છે તે માટે આપ સૌને શુભેચ્છાઓ...

આપ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આપોજિત સ્ટાફ નર્સ માટેની પરીક્ષા આપવા માટે તૈયાર ઝેર શોરથી કરી રહ્યા હશો...

આ પુસ્તક આપને આપની તૈયારીને આખરી ઓપ આપવા અને મેરીટમાં આવવા માટે નિશ્ચિત રૂપે સહાયકારક બનશે... આ પુસ્તકની રચના કરતાં પહેલાં જ તમામ અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી તેમાં રહેલાં તમામ વિષયોને આવરી લઈને બનાવવામાં આવ્યું છે. અર્થાત કોઈ એક ચોક્કસ વિષય પર ભાર ન આપીને તમામ વિષયોના ટોપીકને સમતોલ રાખી ૨૫ માસ્ટર પેપર્સ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સ્ટાફ નર્સને લગતાં પ્રશ્નો (અંગ્રેજીમાં),જનરલ નોલેજ તથા જનરલ અવેરનેસ, ગુજરાતી ભાષા તથા વ્યાકરણ, અંગ્રેજી ભાષા તેમજ વ્યાકરણના વિષયો સમાવિષ્ટ છે.

મિત્રો... આ પુસ્તક થકી આપને એક માસ્ટર પેપરમાં ૧૫૦એવા ૨૫ માસ્ટર પેપર્સમાં કુલ ૩૭૫૦ પ્રશ્નો સોલ્વ કરવા મળશે જે આગામી પરીક્ષા માટે આપને સહાયકારક રહેશે...

વળી તમે ખરેખર આ તમામ ૧૫૦ પ્રશ્નો ૧.૩૦ કલાકમાં પૂર્ણ કરી શકો છો કે કેમ

તેનો પણ મહાવરો આપોઆપ થઈ જશે... આ પુસ્તક સાથે આપને એક OMR Sheet પણ આપવામાં આવેલ છે જેના થકી તમે મર્યાદિત સમયમાં પ્રશ્નોને સોલ્વ કરવાની પ્રેક્ટીસ કરી શકો... આ પુસ્તકને તૈયાર કરવામાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરનાર અમારા સ્વજનોના

અને હૃદયથી આભકારી છીએ....

આ માસ્ટર પેપર્સને તૈયાર કરવામાં કોઈ ભૂલ અથવા મુદ્રણ દોષ ન રહે તેની પૂરતી કાળજી લીધી છે છતાંય કોઈ દોષ જણાય તો તે અંગે આપના રચનાત્મક સૂચનો સદાય અને સહર્ષ રીતે આવકાર્ય છે.
MRP 190
ઘરે બેઠા 180
સ્ટાફનર્સ_25_પ્રશ્નપત્રો.pdf
3 MB
સ્ટાફનર્સ 25 પ્રશ્નપત્રો.pdf
હાજર માં છે ઓર્ડર કરશો ભૂલતા out of stock થઈ ગઈ હતી પૂરતો સ્ટોક હાજરમાં છે
વર્લ્ડઇનબોક્સ 36 પેપરસેટ જેમાં 6 અગાઉના અને 30 પ્રેક્ટિસ પેપર OMR Sheet સહિત

સંપૂર્ણ સિલેબસ નો સમાવેશ
પોલીસ
કોન્સ્ટેબલ બનવા માટે ખાસ ઉપયોગી
MRP 260
ઘરે બેઠા 220
પોલીસ_કોન્સ્ટેબલ_36_પેપરસેટ_વર્લ્ડઇનબોક્સ.pdf
1.6 MB
પોલીસ કોન્સ્ટેબલ 36 પેપરસેટ વર્લ્ડઇનબોક્સ.pdf