GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 350
ઘરે બેઠા 250
ગુજરાત_નો_સંપૂર્ણ_ઇતિહાસ_2022.pdf
5.9 MB
ગુજરાત નો સંપૂર્ણ ઇતિહાસ 2022.pdf
લેટેસ્ટ 2022 એડીશન
MRP 115
ઘરે
બેઠા 115
GPSC, UPSC, બિનસચિવાલય ક્લાર્ક, પી.એસ.આઈ., કોન્સ્ટેબલ, તલાટી, ગ્રામસેવક, પશુધન નિરીક્ષક, Dyso, TAT, TET, HTAT, હેડ કલાર્ક, વનરક્ષક, હિસાબનીશ અધિકારી, સ્ટાફ નર્સ, ઓફિસ આસિસ્ટન્ટ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સંદર્ભ પુસ્તક
ભારતનું બંધારણ અને રાજ્યવ્યવસ્થા વનલાઈનર અને MCQs
વિશેષતાઓ : • કુલ 1200 વનલાઈનર પ્રશ્નો
કુલ 800 + MCQs જવાબ સહિત
અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો જવાબ સહિત
બંધારણ_અને_રાજયવ્યવસ્થા_MCQ.pdf
835.8 KB
બંધારણ અને રાજયવ્યવસ્થા MCQ.pdf
મિત્રો અત્યારે એકસાથે ઘણી બધી ભરતી પડી છે તો Book ના ઓર્ડર અતિશય હોય છે અને એની સામે પબ્લિશર એટલા પુસ્તકો એક સાથે બહાર નથી પાડતા

અમુક Book 500 500 નંગ આવે છે જેની સામે આપણે રોજ ના 2000 થી 2500 ઓર્ડર હોય છે એટલે આપણે બનતો પ્રયત્ન કરીએ છીએ અને પૂરતો માલ રાખીએ છીએ પણ પબ્લિશર 500 કે 1000 કવોન્ટીટી પ્રિન્ટ કરે અને આપણ ને ડિલિવરી કરે તો 2 થી 3 દિવસ થઈ જાય તો આવી સિઝન માં એવરેજ 4 દિવસ માં જે Book મળતી શક્ય છે કે 6 થી 7 દિવસ થઈ જાય

આપણો ઉ
દ્દેશ દરેક ને Book સમયસર મળે પરંતુ તમે સમજી શકો છો કે રોજ ના 2500 થી 3000 ઓર્ડર ને લખવા,પેક કરવા,ડિલિવરી કરવી અને કંમ્પ્લેઇન Solve કરવી મુશ્કેલ થઈ જાય તો. 4 દિવસ પછી Book ના મળે તો WhatsApp 9574305710 પર msg કરી દેવો જ. સમય મળતા જ Reply આપવામાં આવે છે થોડા સહકાર ની આશા રાખું છું મિત્રો તમારી જોડે

રોજે રોજ નવી જ
ેટલી બને એટલી Book તરત લાવીએ છીએ તો આપ સહકાર આપશો અને જેમ બને એમ તમને ઝડપી Book મળી જશે

www.gccbooksstore.in
વર્લ્ડઇનબોક્સ તલાટી Book આઉટ ઓફ પ્રિન્ટ છે નવો લોટ બુધવારે આવશે

પબ્લિકેશન માં માલ નથી તો થોડી રાહ જોવા વિનંતી

www.gccbooksstore.in
6 માસનું પ્રાદેશિક ,રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય કરન્ટ અફેર્સ

ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022 સુધી

PSI, A
SI, કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી કમ મંત્રી, GPSSB તથા આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યંત ઉપયોગી

MOST IMP પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કરન્ટ અફેર્સ

ટૂંકમાં દરેક મુદ્દાની સમજ
યાદ રાખ
વામાં સરળ રહે તે મુજબ મુદ્દાઓ
MRP 90
ઘરે બેઠા 90
કવીક_કરન્ટ_અફેર_ઓક્ટોબર_2021_થી_જાન્યુઆરી_2022.pdf
1.1 MB
કવીક કરન્ટ અફેર ઓક્ટોબર 2021 થી જાન્યુઆરી 2022.pdf