એક નાનકડાં શહેરના કાંઠે હતું એક નાનકડું કાચી માટીનું ઘર.
એ ઘરમાં રહેતું હતું ત્રણ માનવીનું અનોખું કુટુંબ.
એમની અનોખી વાર્તાઓ. જેને જોઇને જીવ બળે એવી ત્રણ મીઠી જિંદગીઓ.
આ નાનકડાં શહેરમાં રોજે નીકળતી એક નાનકડી ટ્રેન.
એક ભાગતું ભટકતું ભૂંડ.
એક સળગતી મશાલ.
એક શેતાનોનું ટોળું.
એક દિવસ આ નાનકડાં શહેરની વચ્ચે માનવજાતના દરિયામાં જનમ્યું સત્ય-અસત્યનું મહાન હં. પેદા થઇ એક બાળકની જીવનચાલીસા.
પ્રસ્તુત છે –
આપણા આત્મા અંદર સેંકડો સવાલ પેદા કરી દેતી એક એવાં બાળવિશ્વની અનુભૂતિ જે આપણને માનવમાંથી વિશ્વમાનવ બનાવી દે છે. રોમાંચ, પીડા, રાડો, પોકારો અને અખંડ સન્નાટાઓથી ભરેલું એક એવું કથાનક જે ઘોર અંધકારમાંથી પરમ તેજ તરફ લઇ જાય છે. ધરતીના પટ પર બની ચુકેલી ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઈને સર્જાયેલી એક એવી કૃતિ જે એક ક્ષણે આપણી રંગરંગમાં લોહીને થીજવી દે છે અને બીજી વણે ચૈતન્યની છોળો ઊડાડી દે છે.
વિશ્વમાનવ રૂમી નામના બાળકના માનસમાં સજાયેલી એક એવી અવિરત યાત્રા છે જે ગુજરાતી ભાષાને ચાહનારા દરેક જીવના જીવનમાં એક અનોખી યાદ બનીને અમર રહેશે.

જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતુ તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 35 પ્રેક્ટિસ પેપર
5 પેપર અગાઉની પરીક્ષાના+30 પેપર પ્રેક્ટિસ માટે
5 પેપર અગાઉની પરીક્ષાના+30 પેપર પ્રેક્ટિસ માટે
ગુજરાત_પોલીસ_કોન્સ્ટેબલ_35_પેપરસેટ.pdf
1.3 MB
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 35 પેપરસેટ.pdf
COVID-19 સંબંધિત વિશેષ ICT પહેલો
માઇક્રોસોફ્ટ ઓફિસ-2013 અને ઈન્ડિક
ડેટાબેઝ / મેનેજમેન્ટ સિસ્ટમ
કમ્પ્યૂટરની પાયાની જાણકારી
સાયબર સિક્યોરિટી + ઇ-ગવર્નન્સ +મલ્ટિમીડિયા + અતિઆધુનિક ટેકનોલૉજી (AI)
નેટવર્ક અને ઇન્ટરનેટ
CPTની વિશેષ સમજ તથા સેમ્પલ પેપર

-કમ્પ્યૂટરના ઈતિહાસથી વિકાસ સુધીની માહિતી
- IT એક્ટ, 2000 અને સાયબર સિક્યુરિટીની વિશેષ સમજ
-ઈન્ટરનેટ, નેટવર્ક અને DBMS વિશે સંપૂર્ણ સમજણ
-ટ્રબલશુટિંગ, એક્સટેન્શન, ફૂલ ફોર્મ અને શોર્ટકટની વિશેષ માહિતી
-Ms-officeની સંપૂર્ણ અને ચિત્રાત્મક માહિતી
-કમ્પ્યૂટર શબ્દવલી(ગોસરી)નો સમાવેશ

GPSC, SSC, HTAT, TAT, TET, NET, SLET, PSI, પોલીસ કોન્સ્ટેબલ,રેવન્યૂ તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ,કોર્ટ ક્લાર્ક વગેરે તમામ જાહેર પરીક્ષાઓમાં તેમજ સામાન્ય અભ્યાસના દરેક જિજ્ઞાસુ વાંચકોને ઉપયોગી