GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
251 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
25 આદર્શ પ્રશ્નપત્રો વિસ્તૃત ઉકેલ સાથે
2500 થી વધુ પ્રશ્નોનો સમાવેશ

2018 એડિશન
વિશેષતાઓ

ગણિતશાસ્ત્રત્ર, તર્કશક્તિ અને અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નોની સંપૂર્ણ સમજૂતી સાથે ઉકેલ -
અગાઉ
ની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નપત્રોનું વિષયવાર વિશ્લેષણ
અગાઉ ના પુછાયેલ 6 પ્રશ્નપત્ર અને 19 પ્રેક્ટિસ પેપર
OMR Sheet સાથે
MRP 225
ઘરે બેઠા 210
તલાટી_કમ_મંત્રી_25_પેપરસેટ.pdf
2.5 MB
તલાટી કમ મંત્રી 25 પેપરસેટ.pdf
વિશ્વને બદલી નાખનાર 101 કંપનીઓનો અદભુત પરિચય
વિશ્વને બદલી નાખનાર ૧૦૧ કંપનીઓ'નું આ પુસ્તક અનેક રીતે અનોખું છે. ધંધો અને વ્યવસાય ગુજરાતીઓના લોહીમાં છે, છતાં જગતને બદલી નાખનારી કંપનીઓ અંગે આપણી ભાષામાં ખાસ માહિતી ઉપલબ્ધ નથી. આ પુસ્તકમાં જગતમાં છેલ્લા ૫૦ વર્ષમાં સ્થપાયેલી અને વિકસેલી ૧૦૧ કંપનીઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. આમ, આ પુસ્તક જગતનો છેલ્લા ૫૦ વર્ષનો આર્થિક ઇતિહાસને ઘડનારી કંપનીઓની યાત્રા કરાવે છે.

આ પુસ્તકમાં સમાવાયેલી કંપનીઓ જગતની મોટામાં મોટી કંપનીઓ હોય તેવું આવશ્યક નથી, પરંતુ જે કંપનીઓએ જગતના આર્થિક વિકાસને નવી દીશા આપી હોય કે કાયમી છાપ છોડી હોય, નવા સંશોધન કે વિચાર દ્વારા સાવ નવી જ વસ્તુ કે સેવા પ્રસ્તુત કરી હોય, તેવી કંપનીઓને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. આ પુસ્તકમાં સમાવવામાં આવેલી મોટાભાગની કંપનીઓ આજે કાર્યરત છે, પરંતુ અમુક કંપનીઓ તેની કામગીરી પૂર્ણ કરી ઇતિહાસના પાનાંઓમાં સમાઇ ગઇ છે, છતાં જગતના અર્થકારણના ઇતિહાસમાં યોગદાન બદલ અહીં તેનો સમાવેશ અનિવાર્ય છે.

આ પુસ્
તક ગુજરાતના વાચકોને માહિતીની સાથે વ્યવસાયિક ક્ષેત્રે નવા સોપાનો સર કરવાની પ્રેરણા પણ આપશે.
વિશ્વને_બદલી_નાખનાર_101_કંપનીઓ.pdf
2.5 MB
વિશ્વને બદલી નાખનાર 101 કંપનીઓ.pdf
MRP 195
ઘરે બેઠા 180
શ્રી कृष्णम अकादमी राजकोट
&
ऑल इंडिया फाउंडेशन अहमदाबाद

🔰લેબટેક & લેબ આસિસ્ટન્ટ
માટેનું સ્પેશિયલ English ભાષામાં ગોલ્ડન 2000 MCQનું પુસ્તક

🔰લેબોરેટરી ટેક્નિશિયન આરોગ્ય વિભાગ ની તૈયારી કરતા તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી પુસ્તક*

💥બુકની વિશેષતાઓ 💥

➡️ નવી પરીક્ષા પધ્ધતિ અનુસાર ગુજરાતનું એક માત્ર English પુસ્તક.

➡️ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ મટીરીયલ

➡️ લેબટેક&લેબ આસિસ્ટન્ટના તમામ પ્રશ્નોની અપડેટ સાથે માહિતી.

➡️ 2000 થી પણ વધારે MOST IMP પ્રશ્નોનો સમાવેશ.

M.R.P. :- ₹.370
ઘરે બેઠા 270