Book બર્ડ આયોજિત 15 મોક ટેસ્ટ
1500 પ્રશ્નો, Free YouTube સોલ્યુશન, Free OMR Sheet

GPSC,UPSC અને આવનારી તમામ પરીક્ષાની ઊંડાણપૂર્વક તૈયારી કરતાં વિધાર્થીઓ માટે
' યુ કેન હીલ યોર લાઈફ ' આ પુસ્તક એક નવા ઉપસંહાર સાથે લુઇસ એલ . હે . લાવ્યા છે
આ પુસ્તક પોતાની જાતને પ્રેમ કરવાથી અને પોતાને એ કીધું જેવા છીએ તેવા સ્વીકારવાથી આપણે જીવનને સરળ બનાવી શકીયે છીએ. શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં પણ શ્રી કૃષ્ણ છે કે હું દરેક મનુષ્ય ના હૃદય(દિલ)માં વાસ કરું છું. એટલે હંમેશા પોતના અને બીજાના દિલને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો.
આ પુસ્તકમાં બીજી વાત એ કરી છે કે ભૂતકાળમાં ગમે તેવી મુશ્કેલી આવી હોય પણ તેને યાદ કરી કરી ને પોતાની જાતને દુઃખ આપવું તે શુ મુર્ખામી ભરેલું નથી લાગતું, તમને ભૂતકાળ એ ખાલી એક સ્મુર્તિ (યાદ) છે. તેમાં આપણાથી કોઈ જ પ્રકારનો ફેરફાર થઇ શકે તેમ નથી તો ભૂતકાળ ગમે તેટલો ખરાબ કેમના હોય પણ તેને ભૂલી જવો જ આપણા માટે ફાયદાકારક છે.
આપણા મનમાં આવતો દરેક વિચાર આપણા ભવિષ્યને ઘાટ આપતો હોય છે, તો યાદ કરો કે તમે પોતાની જાત વિશે કેટલી વાર નકારાત્મક વિચારો કરેલા છે, તે બધા વિચારોનો પ્રભાવ તમારા મન અને શરીર પર પડે છે. અને ભવિષ્યમાં તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરશે એટલે આજ થી તમારી જાત માટે રોજ થોડા હકારાત્મક વિચારો કરો.
તમે જેવા વિચારો કરો છો તેવા લોકોને આકર્ષો છો, જો તમારા જીવનમાં તમે તમને પ્રેમ અને ખુશી આપે તેવા લોકો વચ્ચે રહેવા માંગતા હોય તો આજ થી જ પ્રેમ અને આંનદના વિચારો કરવા માંડજો અને હા તમે આજ જે વિચારોના બીજ વાવશો તે ભવિષ્યમાં તેની અસર પડશે તરતો તરત કાંઈજ ફેરફાર આવશે નહિ એટલે થોડી ધીરજ રાખવી.
આ ' બેસ્ટસેલિંગ પુસ્તકે લાખો લોકોની જીદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને આપણી તંદુરસ્તી અને સ્વસ્થતા ઉપર આપનું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક લોકોની આંખ ખોલો નાખવા માટે સારું સાધન છે . આપણને મન, શરીરના સંબંધને ખુબ જ ઊંડાણથી સમજાવે છે.