GCC BOOKS STORE
14.2K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
દુનિયાનું સૌથી બેસ્ટસેલર પુસ્તક જેની 2.5 કરોડથી વધુ નકલોનું વેચાણ થયું છે
જેમને કશુંક જુદું કરવું છે તેવા લોકો માટે જરૂરી વાચન પૂરું પાડતાં વ્યવસાયી પુસ્તકો બહુ ઓછાં છે. આ પુસ્તક તે મહાન પુસ્તકોમાંનું એક છે.’

– સેથ ગોડી, ધી ઇકારસ ડિસેપ્શન’ના લેખક

ક્યારે
ક-ક્યારેક એવાં પુસ્તકો આવતાં હોય છે જે વાચકોનાં જીવનને બદલે છે, એટલું જ નહીં, પરંતુ સ્વયં સંસ્કૃતિ ઉપર પોતાની છાપ છોડે છે. ‘સાત આદતો' એમાંનું એક પુસ્તક છે. – ડેનિયલ પિન્ક, ‘ડ્રાઇવ’ અને ‘ટુ સેલ’ના લેખક

એક અત્યંત પ્રે
રક અને પ્રભાવક લેખન ધરાવતા પુસ્તક ‘અતિ પ્રભાવશાળી લોકોની સાત આદતો'એ છેલ્લાં ૨૫ વર્ષોથી વાચકોને મોહિત કર્યાં છે. મોટી કંપનીઓના પ્રમુખો અને સી.ઈ.ઓ.નાં જીવનમાં અને શિક્ષકો તેમ જ માતાપિતાઓનાં જીવનમાં મોટાં પરિવર્તનો કર્યાં છે. ટૂંકમાં, લાખો લોકો – દરેક વય અને વ્યવસાયના લોકો – તેના ચીંધેલા ક્રમિક માર્ગે આગળ વધીને પરિવર્તનને - અનુકૂળ બન્યા છે અને પરિવર્તનથી ઊભી થતી તકોનો લાભ તેમણે લીધો છે. ટાઇમ’ મૅગેઝિને જેને ‘૨૫ સહુથી વધુ પ્રભાવશાળી અમેરિકન વ્યક્તિઓ'માં ગણ્યા છે તે સ્ટીફન આર. કૉવે નેતૃત્વ વિષયના એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદરણીય અને અધિકૃત લેખક છે; તેઓ પરિવાર-નિષ્ણાત, શિક્ષક, સંગઠનોના સલાહકાર અને લેખક હતા. વિશ્વભરમાં ૩૮ ભાષાઓમાં તેમનાં પુસ્તકની ૨.૫ કરોડ પ્રતો વેચાઈ છે અને ‘અતિ પ્રતિભાશાળી લોકોની સાત આદતોને વીસમી સદીનાં સહુથી વધુ પ્રભાવશાળી વ્યવસાયી પુસ્તકોમાં સર્વપ્રથમ સ્થાન મળ્યું છે. હાર્વર્ડમાંથી એમ.બી.એ. કર્યા બાદ બિગહામ યંગ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કરીને તેઓ વ્યવસાયી સેવાઓની વૈશ્વિક કંપનીઓમાં અગ્રેસર એવી ફ્રેંકલીનકૉવે કંપનીના સહ-સ્થાપક અને વાઇસ-ચેરમેન બન્યા.
450 પેજ નું પુસ્તક
MRP 425
ઘરે બેઠા 350
અતિ_પ્રભાવશાળી_લોકોની_7_આદતો.pdf
2.8 MB
અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો.pdf
દ્વિતીય આવૃત્તિ, 2022

પુસ્તકની વિશેષતાઓ :

સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ અનુરૂપ પ્રમશક, ગુણવત્તાસભર અને એકદમ સરળ ગુજરાતી જામ સમજૂતી

દરેક પ્રશ્નના
અંતમાં ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યો અને Bank, SSC, RRB, Railway Exam, Airforce, Navy, Army etc.. વિવિધ પક્ષોમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે.

શુભ છેવા દ્વારા પુસ્તક
લેખન તથ શોર્ટ ટ્રિક્સ તેમજ પાયાની સરળ સમજૂતી સાથે

દરેક પ્રકરણમાં વિગતવાર તથા આકૃતિ (Diagram) સાથે સરળ સમજૂતી
GPSCના નવા અભ્યાસક્રમ મુજબ તમામ
પ્રકરણનો સમાવેશ વિષયની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે 2700+ થી વધુ દાખલાઓ તથા વિશેષ સમજૂતિ
માત્ર વિધાર્થી જ નહિ શિક્ષક મિત્રોને પણ ઉપયોગ થ
ઈ શકે તેવી "Short Tricks"
MRP 399
ઘરે બેઠા 290
તાર્કિક ક્ષમતા કાઝી સર.pdf
3.5 MB
તાર્કિક ક્ષમતા કાઝી સર.pdf
સામાન્ય વિજ્ઞાન હેલ્થ & એજ્યુકેશન

UPSC, GPSC, Class-I/II, PSI, Dy.So, STI, બિન સચિવાલય કલાર્ક, તલાટી, જુ.કલાર્ક, સિ.ક્લાર્ક, કોન્સ્ટેબલ, TET/TAT, SSC, Railway
મુખ્ય
સેવિકા,સ્ટાફ નર્સ, MPHW સેનેટરી ઇન્સ્પેકટર વગેરે જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક
થિયરી + MCQs + વિજ્ઞાનનાં દાખલા
સરળ વૈજ્ઞાનિક ભાષામાં સમજુતી
બાયોલોજી
કેમેસ્ટ્રી
ફિઝિકસ
હેલ્થ એજ્યુકેશન
MRP 280
ઘરે બેઠા 230
MRP 125
ઘરે બેઠા 120