GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MOST IMP
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર

GCER
T અભ્યાસક્રમના આધારે તૈયાર થયેલું પુસ્તક
300થી વધુ પૂછાયેલા પ્રશ્નો
PSI -ASI /કોન્
સ્ટેબલ તથા દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
MRP 150
ઘરે બેઠા 140
મનોવિજ્ઞાન_અને_સમાજશાસ્ત્ર.pdf
2.1 MB
મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર.pdf
લોકસેવામાં નીતિશાસ્ત્ર
UPSC આયોજિત સિવિલ સર્વિસિસ મુખ્ય પરીક્ષા તથા GPSC આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1/ મુલકી સેવા વર્ગ 1-2, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 (STI), Dy.SO., પોલીસ ઇન્સ્પેક્ટર, નાયબ મામલતદાર, ચીફ ઓફિસર (વર્ગ 1-2), મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
GPSCના નવા અભ્યાસક્રમ મુજબ તમામ મુદ્દાઓનો સમાવેશ

GPSC-UPSCની અગાઉની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોના ઉત્તર સહિત
કેસ સ્ટડીઝ સમાધાન સહિત
દ્વિતિય
વહિવટી સુધારા આયોગની અગત્યની ભલામણોનો સમાવેશ
લોકસેવામાં_નીતિશાસ્ત્ર.pdf
1.9 MB
લોકસેવામાં નીતિશાસ્ત્ર.pdf
MRP 130
ઘરે બેઠા 130
આ પુસ્તક ખાસ GPSC અને UPSC ના વિધાર્થીઓ માટે છે અને મંગાવ્યું છે
ધોરણ 6 થી 12 નું GPSC માં હવે NCERT ના પુસ્તકમાંથી પૂછે છે જે ખાસ તૈયાર કરવું પડે
આ પુસ્તક સંપૂર્ણ રંગીન ,કોષ્ટક દ્વારા અને વનલાઈનર પ્રશ્નો છે
પુરા ભારતમાં સૌથી best સેલર પુસ્તક આ છે
પ્રખ્યાત પુસ્તક હોવાથી ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ઢગલો પાયરેટ કોપી 250 માં મળે છે પરંતુ એમાં પ્રિન્ટિંગ ભૂલ,ઓછા પેજ અથવા પબ્લિશર તરફથી સહયોગ મળતો નથી
GCC માં ડાયરેક પબ્લિશર પાસે મંગાવેલ ઓરીજનલ કોપી મળશે જેમાં બારકોડ ને બધું આપેલ છે