મિત્રો પુસ્તક ઉપર લખ્યું છે 21 મી સદીમાં વાંચવાનું પુસ્તક
મિત્રો આ પુસ્તક આપણા દાદા-દાદી આપણી પેઢીઓ ની વિરાસત છે
ગામડું એટલે આપણી વિરાસત,આપણી સંસ્કૃતિ આપણા રીત-રિવાજ,આપણી લાગણીઓ છે
દરેક મિત્રો આ પુસ્તક અવશ્યય વાંચે આખી જિંદગી યાદ રહેશે તમને
તમારી સામે આપણી વિરાસત 3D માં રાજુ થશે એવુ અદભુત પુસ્તક છે

આ પુસ્તક એટલું જોરદાર છે ને જે આપણું ગામડાનું જીવન હતું એનું આબેહૂબ વર્ણવ્યું છે
આ બુક ગામડાનો ચિતાર આપે છે જે ગામો આજે આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે એ વીસમી સદીમાં કેવા હતા એ વાત કરી છે
આ પુસ્તકમાં ગ્રામ્ય જીવન-મેળો ઉત્સવ,વૈશાખી લગ્નગાળો,મમરા શ્રીમંત,વરસાદ ગીતો,લગ્ન ગીતો,તહેવાર વગેરે રજૂ કર્યું છે
મણિલાલ કંઈ આ ચિત્રોના આલેખક માત્ર નથી, એ પોતે આ ચિત્રોમાં ઉપસ્થિત છે – એના રૂપરંગ કે રેખામાં, અસ્તિત્વરૂપે; પરંતુ આજે એમાંથી એ ઉતરડાઈ ગયા છે. એ જુએ છે કે એ ચિત્રો પણ ભૂંસાઈ રહ્યાં છે. આ દૃષ્ટિ સામેની પરિસ્થિતિ છે, પરંતુ મનની સ્થિતિ કંઈ જુદી છે. ત્યાં તો આજેય આ ચિત્રો અકબંધ છે. મણિલાલ એની વાત માંડે છે – આપણને એની ઓળખાણ આપતા હોય એ રીતે અને પછી પોતે હળવેક રહીને એ સૃષ્ટિમાં સરી પડે છે. વાત માંડવાની એમની રીત રસિક અને એમણે માંડેલી વાત આપણા માટે કૌતુકરસિક, એટલે આપણેય એમની સાથે ને સાથે
અહીં પરિવેશ મુખ્ય છે, આ બધી વ્યક્તિઓનાં પાત્રો-કેરેક્ટર્સ – પણ એ પરિવેશનો એક હિસ્સો છે. આ પરિવેશમાંથી જ આપણે ‘ભળભાંખળા’ (કે અન્ય ચિત્રો)નો સાચો અર્થ પામીએ છીએ. આ ગ્રામસૃષ્ટિ અને કૃષિસૃષ્ટિ એકમેક સાથે જોડાયેલાં છે. સીમ અને શેઢો, ધરુવાડિયું અને ખળું... એમ આપણે સીધા ઘરના વાડામાં આવી પહોંચીએ છીએ, અહીં પ્રકૃતિ, સમાજ અને સંસ્કૃતિ કેવાં એકમેકની ઓથે જીવે છે તેની પ્રતીતિ આપણને થાય છે. આ સૃષ્ટિને જેમ આવા તળપદા સંસ્કારોનો સંદર્ભ છે તેમ તેનાં અસલ જીવનમૂલ્યોનો સંદર્ભ પણ છે. આ વાસ્તવિક સૃષ્ટિ જાણે ભાવસૃષ્ટિમાં રૂપાંતર પામી છે. સ્મૃતિમાં આમોદ અને સ્થિતિમાં વિષાદ. આ દ્વૈત અને દ્વંદ્વજન્ય વેદના એ આ ગ્રામચિત્રોની ભોંય છે.
ભાષામાં સહજ જણાતો બોલીનો પ્રયોગ અને કૃષિસંબંધિત લાક્ષણિક શબ્દોનો પ્રયોગ તથા કથનશૈલીને ઉપકારક ગદ્યની તળપદી લઢણ અનેક જગાએ કાવ્યાત્મક બને છે, જે આ વિશિષ્ટ નિબંધોના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. આપણી ભાષાની જૂની મૂડી એમાં સચવાઈ છે.

કોઈ પણ પરીક્ષામાં અંગ્રેજી 25 થી 30 ગુણ નું દરેક પરીક્ષામાં પુછાય છે
આજે એક એવી Book લાવ્યો છું જેમાં 101 પેપરમાં પુછાયેલ અંગ્રેજી પ્રશ્નો એની સમજૂતી અને શોર્ટ કટ ટ્રીક પણ આપી છે જેમાં પુસ્તક માં લખેલ અલગ અલગ પરીક્ષાઓ નો સમાવેશ થાય છે
વિસ્તૃત માહિતી ઇન્ડેકસ માં છે આ Book તમામ વિધાર્થીઓ માટે અંગ્રેજીમાં રામબાણ સાબિત થશે

રમેશ પટેલ અંગ્રેજીમાં બહોળું જ્ઞાન ધરાવે છે અને અંગ્રેજીનો પૂરો નિચોડ આ પુસ્તકમાં ઠાલવ્યો છે
#ENGLISHGRAMMAR
101 અગાઉની પરીક્ષાના પ્રશ્નો
2000 MCQ જવાબ અને જોરદાર સમજૂતી આપી છે જેથી તમને આગામી પરીક્ષામાં જોરદાર રિઝલ્ટ મળશે
ઇન્ડેક્સ જોજો બહુ જ જોરદાર છે

આ બુક સૌનક સર દ્વારા તૈયાર કરાયેલ છે જેમાં grammar ના બધા topics વિગતવાર અને સરળ ભાષામાં સમજાવેલ છે અને most imp MCQs પણ અભ્યાસ માટે આપેલ છે.