GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
42_બિનસચિવાલય_ક્લાર્ક_પેપરસેટ.pdf
2.1 MB
42 બિનસચિવાલય ક્લાર્ક પેપરસેટ.pdf
સમાજશાસ્ત્ર

Police, ASI, PSI, GPSC, UGC Net - Gset કોન્સ્ટેબલ, જેલ સિપાઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
વર્ણનાત્મક માહિતી હેતુલક્ષી પ્રશ્નપત્રો સાથે
2022 લેટેસ્ટ આવૃત્તિ
MRP 150
ઘરે બેઠા 140
સમાજશાસ્ત્ર.pdf
1.5 MB
સમાજશાસ્ત્ર.pdf
વર્લ્ડઇનબોક્સ ધોરણ 6 થી 10 પાઠયપુસ્તક આધારિત થિયરી અને વનલાઈનર 2022 એડિશન પ્રકાશિત

GPSC, UPSC, SSC, HTAT, TAT, NET, SLET, PSI, પોલીસ કોન્ટેબલ, રેવન્યૂ તલાટી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોર્ટ ક્લાર્ક વગેરે તમામ જાહેર પરીક્ષાઓમાં તેમજ સામાન્ય અભ્યાસના દરેક જિજ્ઞાસુ વાંચકોને ઉપયોગી

520 બો
ક્સ દ્વારા માહિતી
નાગરિક શાસ્ત્ર
ભૂગોળ
ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો
વિજ્ઞાન અને ટેકનોલોજી

નવા અભ્યાસક્રમ
મુજબ ધોરણ-6 અને 7 સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ

NCERTના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ-10 વિજ્ઞાન અને ટેક્નો
લોજી વિષયનો સમાવેશ
MRP 200
ઘરે બેઠા 180
ધોરણ 6 થી 10 વનલાઈનર.pdf
2.7 MB
ધોરણ 6 થી 10 વનલાઈનર.pdf
સાંપ્રત વિશ્વ અનેક ક્ષેત્રો પોતાની ક્ષિતિજોને વિસ્તારી રહ્યું છે. માનવની ભૌતિક સુખ સમૃદ્ધિ પાછળની આંધળી દોટ વધી રહી છે, જ્ઞાન - વિજ્ઞાને તેના કામને સરળ અને હળવું કરી નાંખ્યું છે, છતાં તેની ભાગમભાગ મટી નથી. સંતોષ નથી, તે અનેક રીતે ત્રસ્ત છે.

શિક્ષણક્ષેત્રમાં શિક્ષક તરીકે બિરાજી પોતાનું કાર્ય કરવામાં અન્ય ક્ષેત્ર જેટલો આર્થિક રસ નથી રહ્યો, આ ક્ષેત્રેની ગરિમાને હવે લૂણો લાગ્યો હોય તેમ તેની સંસ્કૃતિની અસ્મિતાના પોપડા ખરવા માંડ્યા છે.

તેની
સામે શિક્ષક હોવું એ પણ એક ગર્વ છે. કારણ - શિક્ષક એટલે માનવતા, સંવેદના અને કરુણાની જીવતી-જાગતી ઈશ્વરની વિશેષ પ્રીતિપાત્ર એવી તેની પ્રતિકૃતિ છે. અનેક દીપ પ્રગટાવી અનેક ઘરને તેજોમય બનાવે છે. એવો જ્યોર્તિધર તે બીજો સૂર્ય છે. આજે પણ શિક્ષક પોતાના કર્મ અને તેની કર્મયોગી તરીકેની છબિને સતત ઉજાગર રાખવા પ્રયત્નશીલ છે. હજુ પણ તેને આશા છે કે, માન, મોભો અને ભૂતકાળની અસ્મિતાને ફરીથી તે ઝળહળતી કરશે.

એવા સ્વપ્નસેવી
શિક્ષકોનાહૈયાંની ભાવનાને કારણે “હું શિક્ષક બન્યો, કારણ કે...’’ તેના દ્વારા નારાયણ વિદ્યાવિહારના શિક્ષકોએ તેમના અંતરમાં દૃષ્ટિપાત કરીને વધુ ઉદ્ભવળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે શિક્ષકની ગરિમાને ફરી પાછી જાગ્રત કરી તૈયાર કરવાનો એક સુંદર પ્રયાસ છે.

51 શિક્ષકોના કલમે હુ
શિક્ષક કેમ બન્યો..
બહુ જોરદાર Book છે જે શિક્ષક છે અથવા ટીચર કે પ્રોફેસર ની પોસ્ટ માં જવા માંગે છે

જેને શિક્ષણ સાથે લગાવ છે એ અવશ્ય વાંચે
હું_શિક્ષક_બન્યો_કારણ_કે.pdf
1.9 MB
હું શિક્ષક બન્યો કારણ કે.pdf