GCC BOOKS STORE
14.3K subscribers
6.15K photos
253 videos
1.91K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
50 પેપરસેટ.pdf
1022.2 KB
50 પેપરસેટ.pdf
પ્રાચીન જાપાની પદ્ધતિ દ્વારા આદતોમાં પરિવર્તન કરી જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવવાની અને ટકાવવાની કળા

જૂનીને જાણીતી કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, ને કાંકરે કાંકરે પાળ બંધાય.’ પ્રાચીન જાપાનીસ સંસ્કૃતિએ બહોળા દૃષ્ટિકોણથી આ કહેવતને કન્સેપ્ટનું રૂપ આપ્યું હતું અને નામ આપ્યું - ‘કાઈઝન.’

ઘણીવાર
સવાલ થતો કે મહારાષ્ટ્રથી નાનો વિસ્તાર, એમાં પણ ૭૩% જમીન ૫૨ પર્વતો, ખાસ કુદરતી સંપત્તિ નહીં, બધુ આયાત કરવું પડે, દુનિયામાં સૌથી વધુ ભુકંપ અને વાવાઝોડાનો સામનો કરવો પડે અને જગતમાં અણુબોંબનો સામનો કર્યો હોય તેવો એકમાત્ર દેશ હોવા છતાં જાપાને આટલી પ્રગતિ કઈ રીતે કરી હશે? આ સવાલના જવાબમાં અનેક કારણો મળ્યા અને એમાંનું એક મહત્ત્વપૂર્ણ કારણ હતું - ‘કાઇઝન’!

પછી તો જેમ જેમ
કાઈઝન કન્સેપ્ટ વિશે જાણકારી મળતી ગઈ તેમ તેમ આ વિષય અંગે જિજ્ઞાસા પણ બેવડાતી ગઈ. ખાંખાખોળા કરતાં કાઈઝન ૫૨ અનેક ભાષાઓમાં લખાયેલાં પુસ્તકો મળી આવ્યાં. કેટકેટલાં રિસર્ચ પેપર્સ પણ જોવા મળ્યાં. વિશ્વ નામાંકિત મોટિવેશનલ ગુરુઓએ કાઇઝન કન્સેપ્ટને લઈને કરેલા પ્રોગ્રામો અને અનેક આર્ટિકલ્સ પણ મળી આવ્યા.

જેમ જેમ આ જાપાનીસ કન્સ
ેપ્ટમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ એક વાત સમજાવા લાગી. જાપાનીઓએ ખરેખર કાઈઝન કન્સેપ્ટને પોતાના ડીએનએમાં જ ઉતારી લીધો હશે, તો જ ગુણવત્તા અને ચોકસાઈની બાબતે જાપાનીઓ આખી દુનિયા સાથે બાથ ભીડી શક્યા હોય ને? જગતભરમાં કોઇપણ સ્તરે ગુણવત્તાની સરખામણી કરવા બેસીએ તો જાપાનીઓની ગુણવત્તા સુમો પહેલવાન જેવી કહેવાય. સુમો જેવી ગુણવત્તાના બરોબરિયા થવા માટે પહેલાં કાઈઝન કન્સેપ્ટ નામની લંગોટી પહેરતાં શીખવું પડે.

કાઇઝન કન્સેપ્ટમાં રસ પડ્યો પછી
તો શક્ય તેટલાં પુસ્તકો, રિસર્ચ આર્ટિકલ્સ વાંચવાનું શરૂ કર્યું. કાઇઝનન થિયરી મુજબ જ કન્સેપ્ટને ટીપે ટીપે દિમાગમાં ઉતારવાનું શરૂ કર્યું. ઝીણામાં ઝીણું રિસર્ચ કરવા પાછળ એક જ મુખ્ય ઉદ્દેશ હતો - જો કાઇઝન કન્સેપ્ટ આટલો બધો રામબાણ હોય, તો એ ગુજરાતી ભાષામાં તો હોવો જ જોઈએ.

માટે જ, પહેલાં તો કાઈઝન વિશે અન્ય ભાષા
ઓમાં જેટલું મળી શકે તેટલું સાહિત્ય એકઠું કરવાનો પરિશ્રમયજ્ઞ આદર્યો. કાઇઝન જેવો સમૃદ્ધ કન્સેપ્ટ, ગુજરાતીમાં રજૂ થવો જોઈએ એ તો ખરું જ, સાથે રજૂઆત પણ એટલી સરળ રીતે થવી જોઈએ, જેટલો સરળ આ કન્સેપ્ટ છે. પરિણામ રૂપે, એક તો કાઇઝન જેવો કન્સેપ્ટ, બીજું ગુજરાતી ભાષા અને ત્રીજું એકદમ સરળ રજૂઆત... આ ત્રણ પાયાઓ પર આ પુસ્તકનું સર્જન થયું છે.

નાનામાં નાની આદત બદલવા કે કેળવવાની પદ્ધતિ હોય
શારીરિક ક્ષમતાની વાત હોય, સ્વાસ્થ્ય સબંધી મુદ્દો હોય કે અભ્યાસને લગતી કોઈ સમસ્યા. નોકરી, કામ-ધંધાની વાત હોય કે આર્થિક બાબતો, કે પછી વ્યક્તિગત સબંધો... સબ દર્દો કી એક દવા'ની જેમ દરેકનો ઉકેલ આ પુસ્તકમાં કાઇઝન પદ્ધતિ દ્વારા આપવામાં આવ્યો છે.

પુસ્તકમાં શરૂઆતમાં કહેવાયું છે કે કાયઝેન એકદમ ફ્લેક્સિ
બલ અને પર્સનલાઇઝ અભિગમ છે. એ સો ટકા સાચું છે. તમારું જે લક્ષ્ય હોય, તમારે જેવું પરિણામ જોઈતું હોય, તમે તમારી અનુકૂળતા પ્રમાણે કાઇઝનને તમારાં ચોકઠાંઓમાં ગોઠવીને ધારી સફળતા મેળવી શકો છો. તો હવે અલાદ્દીનનો ચિરાગતમારી પાસે છે... લઇ શકાય તેટલો લાભ લઇ લો.
આપણે ખરાબ આદતો કઈ રીતે છોડી શકીએ?

આપણી આળસ, મર્યાદાઓ, નબળાઈઓને કઈ રીતે હરાવવી? સારી આદતો કેળવવા લીધેલા સંકલ્પો કઈ રીતે ટકાવી શકાય? non કોઈપણ ધ્યેય પાર પાડવાનું પ્લાનિંગ કઈ રીતે કરવું? સફળતાના રસ્તામાં આવતી અડચણોને કઈ રીતે દૂર કરવી?

પૈસા,
પ્રસિદ્ધિ, સુખ, સંતોષ, આનંદ, લાંબુ અને તંદુરસ્ત જીવન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય?

ઉપરના તમામ સવા
લોનો એક જ જવાબ છે - કાઇઝન. વિશ્વમાં સૌથી વધુ કુદરતી આફતો, યુદ્ધમાં ખુવારી અને પરમાણુ બોમ્બનો માર સહન ક૨વા છતાં જાપાન ફરી બેઠું થઈ ટોચ પર પહોંચ્યું અને ટકી રહ્યું તેમાં કાઇઝન'નો સિંહફાળો છે. આ પુસ્તકમાં કાઇઝનની એકદમ સરળ સમજૂતી આપવામાં આવી છે.
MRP 175
ઘરે બેઠા 170
કાઈઝન.pdf
3.5 MB
કાઈઝન.pdf
દરેક મિત્રો આ Number Save કરી લે Book ની કોઈપણ પૂછપરછ અને Book ઓર્ડર ની Inquiry માટે આજ નંબર નો ઉપયોગ કરવો
ગુજરાત નો ઇતિહાસ ICE.pdf
2.9 MB
ગુજરાત નો ઇતિહાસ ICE.pdf
🔥બુકની વિશેષતા🔥

👉ચાર્ટ, કોષ્ટક તથા મેમરી ટેક્નીક દ્વારા સરળતાથી યાદ રાખી શકાય તેવી છટાદાર રજૂઆત
👉 નવો
દિત અને અનુભવી એમ બન્ને પ્રકારનું ઉમેદવારોને યાદ રહી જાય તેવી રસપ્રદ રજૂઆત

👉ગુજરાતનો ઇ
તિહાસ વિષયમાં સંભવિત તમામ પરીક્ષાલક્ષી વિગતોને પધ્ધતિસર આવરી લેતું પુસ્તક

👉પ્રાથમિક પરીક્ષા અ
ને મુખ્ય પરીક્ષા માટે એકસમાન ઉપયોગી ડેટા બેંક

👉 GPSC Class 1 & 2
Dy.SO, નાયબ મામલતદાર, P.S.I-A.S.I- Constable, તલાટી મંત્રી, તથા વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક

👉 ઐતિહાસિક રાજવંશોના વહીવટીતંત્ર, કલા સંસ્કૃતિ, સ્થાપત્ય, સામાજિક, આર્થિક તેમજ ધાર્મિક સ્થિતિનું વિસ્તૃત વર્ણન

👉 ઈતિ
હાસની તમામ ઘટનાઓને ક્રમબદ્ધ રીતે આલેખવામાં આવેલું પુસ્તક

👉 પ્રાચીન, મ
ધ્યકાલીન અને આધુનિક ગુજરાતમાં વિભાગને અંતે Most IMP Topic અલગ ચેપ્ટર સ્વરૂપે

👉 વિશ્વ વિભૂતિઓ ગાં
ધીજી, સરદાર પટેલ તથા ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન દર્શન તથા સંપૂર્ણ વ્યક્તિત્વની ઐતિહાસિક માહિતીનો સમાવેશ

👉 યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, GCERT તથા NCERTના ઈતિહાસના પુસ્તકોના વિશેષ સંદર્ભનો નિચોડ

👉 ખાસ નોંધઃ- આ
પુસ્તકની સાથે દરેક Chapterના Chapter Wise પ્રશ્નોની Question Booklet બિલકુલ ફી આપવામાં આવશે.

ફ્રી બુક લેટ 1700+ MCQ નો સમાવેશ
ફ્રી બુક લેટ 1700+ MCQ નો સમાવેશ
MRP 320
ઘરે બેઠા 275
42 મોડેલ પેપરસેટ
OMR Sheet સાથે
જવાબો
પાછળ તમામ પેપર ના આપેલ છે
MRP 430
ઘરે બેઠા 299