"ધ સિક્રેટ ~~~~~(રહસ્ય)---અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવતું પુસ્તક"|
રોન્ડા બર્ન દ્વારા લખાયેલ આ અદભુત શબ્દ ગુચ્છ રુપી પુસ્તક કોઈપણ વ્યક્તિનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે. આ પુસ્તક તમારાં જીવનને જોવાનો આખો નજરીયો બદલી નાખે, તમારાં માનસ ને એક ઉચ્ચતમ લેવલ સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારાં વિચાર કરવાની દિશા, દ્રષ્ટિકોણ, વ્યક્તિને મૂલવવાની, તેને જજ કરવાની, પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવાની આખી પ્રક્રિયાને જડમૂળમાંથી બદલી નાખવા સક્ષમ છે.
પહેલી નજરમાં નામ પરથી આ પુસ્તક કોઈ થ્રિલર નોવેલ હોય એવું લાગે.. પણ હકીકતમાં નોવેલ નથી. તમે તેના દરેક વાક્યને જીવનસૂત્ર બનાવી શકો, આ પુસ્તક માત્ર વાંચી જવા માટે છે જ નહીં. તે થોડું વાંચીને સતત મનન કરવા માટે છે. અને તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાણ બહાર તમારું મન આપોઆપ તેનું મનન કરવા મજબૂર બની જ જશે.
કેટલીક વાર આપણને લાગે છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તે ક્યારેય દેખાતું નથી. બધાં લોકો અને દરેક પરિસ્થિતિ ઓથાર રાખીને જીવે છે. પણ હકીકતમાં જેવું જોવાનું વિઝયુલાઈઝ તમે કર્યું હશે... શબ્દો દ્વારા ઉચ્ચારીને કે વિચાર દ્વારા એવો ભાવ રાખી ને તેવી જ પરિસ્થિતિ નું અવતરણ થાય છે એ આ પુસ્તક વાંચતાં સહજ રીતે સમજાશે.
અહીં તમે લોક એન્ડ કી મોડલ યાદ આવી શકે છે. તમારા જીવનમાં કૃતજ્ઞતાની, હકારાત્મકતાની, આંતરદ્રષ્ટિ રૂપી ચાવી તમને મળી ગઈ હોય અને ખુશી આનંદ પ્રસન્નતા જીવન તથા આંતરિક શાંતિ નું લોક ખુલી ગયું હોય તેવું ફીલ થશે. ખરેખર તો તમારી આંતરિક આનંદ,આંતરિક શાંતિ, તથા અંતર્દષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે.તમારી નિરાશામાંથી ક્ષણવારમાં બહાર નીકળી શકવાની ચાવી તમને આ પુસ્તકમાંથી મળી શકે છે.તમે બીજાને મદદ કરો છો પણ હકીકતમાં તમે પોતાને મદદ કરો છો એની તમને અનુભૂતિ થશે. તો જીવનની દરેક ક્ષણને પોઝિટિવ ફિક્વન્સી પર સેટ કરવા પુસ્તક અવશ્ય વાંચો.

5_6332522389930246606.pdf
1.3 MB
5_6332522389930246606.pdf
📓 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત " કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી 'સામાન્ય જ્ઞાન (ભાગ-1)' જેમાં વિષયોનું પ્રકરણવાર વનલાઈનર પ્રશ્નોત્તર સ્વરૂપે વિસ્તૃત સંકલન સાથે પુસ્તકની સાતમી આવૃત્તિ 2026. "
👉🏻 MRP:- ₹650/-
ઘરે બેઠા 460
👉🏻 MRP:- ₹650/-
ઘરે બેઠા 460
NEW GK PART-1 2025 DEMO COPY.pdf
19.2 MB
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી 'સામાન્ય જ્ઞાન (ભાગ-1)' જેમાં વિષયોનું પ્રકરણવાર વનલાઈનર પ્રશ્નોત્તર સ્વરૂપે વિસ્તૃત સંકલન સાથે પુસ્તકની સાતમી આવૃત્તિ 2026ની ડેમો કોપી
General Knowledge Book 2026.pdf
14.7 MB
📖 Gujarat General Knowledge (2026) - democopy 📚
લેટેસ્ટ 2026 એડીશન
ગુજરાત જનરલ નોલેજ – એક અભ્યાસ (KISWA)
• ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પુસ્તક
• ધોરણ 5 થી 10 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો
• 33 વિષય આવરી લેવાયેલા
• 10,000+ બહુવિકલ્પી પ્રશ્નો (MCQs)
• ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને વારસો
• ગુજરાતનું સાહિત્ય અને લોકસંસ્કૃતિ
• ભારતનો ઇતિહાસ અને ભૂગોળ
• ભારતીય સંવિધાન અને રાજ્યવ્યવસ્થા
• ભારત સરકારની યોજનાઓ (115+)
• ગુજરાત સરકારની યોજનાઓ
• વર્તમાન બાબતો (Current Affairs) સાથે અપડેટેડ માહિતી
• વર્ષ 2025–26 માટે Updated Edition
• નકશા આધારિત સમજણ સાથે ગુજરાત અને ભારતની માહિતી
• NEW UPDATE: ગુજરાતના 17 નવા તાલુકા અને નવા જિલ્લાની માહિતી
• GCERT આધારિત સામગ્રી
• Recorded Lectures અને Online Course ની સુવિધા
• સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા