GCC BOOKS STORE
14.2K subscribers
6.12K photos
248 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
SOCIAL SCIENCE 2025 DEMO COPY.pdf
32.2 MB
📘 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "સામાજિક વિજ્ઞાન" ધો. 6 થી 10 GCERT ના પાઠયપુસ્તક આધારિત આગામી સમયમાં યોજાનાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક "સામાજિક વિજ્ઞાન" ની આઠમી આવૃત્તિ 2026 ની ડેમો કોપી.
SPECIAL DISCOUNT OFFER...🥳

📘 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત "સામાજિક વિજ્ઞાન" ધો. 6 થી 10 GCERT ના પાઠયપુસ્તક આધારિત આગામી સમયમાં યોજાનાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક "સામાજિક વિજ્ઞાન" ની આઠમી આવૃત્તિ 2026

▪️ MRP - ~₹520/-~
ઘરે બેઠા 399
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
PSI પેપર 1 અને પોલીસ કોન્સ્ટેબલ ની લેટેસ્ટ 2026 Book
તાર્કિક કસોટીઓ અને

માહિતીનું અર્થઘટન

સંખ્યાત્મક ક્ષમતા

ગુજરાતી કોમ્પ્રીહેન્શન

ભારતીય બંધારણ ►>

વિજ્ઞાન અને ટેક્નોલોજી

ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને

સાંસ્કૃતિક વારસો

જાહેર

વહીવટ, ભારતીય અર્થવ્યવસ્થા, પંચાયતી રાજ, રમતગમત,

સરકારની વિવિધ યોજનાઓ, તાજેતરના બનાવો

આદર્શ પ્રશ્નપત્રો (જવાબ સહિત)
MRP 630
ઘરે બેઠા 470 Rs
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
કુમાર_2026_PSI_અને_કોન્સ્ટેબલ.pdf
5.7 MB
Created and shared using Adobe Scan.
સ્ટોક 1 કોપી
MRP 360
ઘરે બેઠા 180 કુરિયર સહિત અડધી કિંમતે
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
સ્ટોક 1 કોપી
MRP 360
ઘરે બેઠા 180 કુરિયર સહિત અડધી કિંમતે
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
સ્ટોક 1 કોપી
MRP 699
ઘરે બેઠા 300 કુરિયર સહિત અડધી કિંમતે
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
સ્ટોક 2 કોપી
MRP 699
ઘરે બેઠા 350 કુરિયર સહિત અડધી કિંમતે
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
સ્ટોક 1 કોપી
MRP 360
ઘરે બેઠા 100 Rs કુરિયર સહિત અડધી કિંમતે
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
"ધ સિક્રેટ ~~~~~(રહસ્ય)---અદભુત રહસ્યો પરથી પડદો ઉઠાવતું પુસ્તક"|

રોન્ડા બર્ન દ્વારા લખાયેલ આ અદભુત શબ્દ ગુચ્છ રુપી પુસ્તક કોઈપણ વ્યક્તિનાં જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની શકે તેમ છે. આ પુસ્તક તમારાં જીવનને જોવાનો આખો નજરીયો બદલી નાખે, તમારાં માનસ ને એક ઉચ્ચતમ લેવલ સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારાં વિચાર કરવાની દિશા, દ્રષ્ટિકોણ, વ્યક્તિને મૂલવવાની, તેને જજ કરવાની, પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવાની આખી પ્રક્રિયાને જડમૂળમાંથી બદલી નાખવા સક્ષમ છે.

પહેલી નજરમાં નામ પરથી આ પુસ્તક કોઈ થ્રિલર નોવેલ હોય એવું લાગે.. પણ હકીકતમાં નોવેલ નથી. તમે તેના દરેક વાક્યને જીવનસૂત્ર બનાવી શકો, આ પુસ્તક માત્ર વાંચી જવા માટે છે જ નહીં. તે થોડું વાંચીને સતત મનન કરવા માટે છે. અને તમે નહીં ઈચ્છો તો પણ તમારી જાણ બહાર તમારું મન આપોઆપ તેનું મનન કરવા મજબૂર બની જ જશે.

કેટલીક વાર આપણને લાગે છે કે જેવું દેખાય છે તેવું હોતું નથી અને જેવું હોય છે તે ક્યારેય દેખાતું નથી. બધાં લોકો અને દરેક પરિસ્થિતિ ઓથાર રાખીને જીવે છે. પણ હકીકતમાં જેવું જોવાનું વિઝયુલાઈઝ તમે કર્યું હશે... શબ્દો દ્વારા ઉચ્ચારીને કે વિચાર દ્વારા એવો ભાવ રાખી ને તેવી જ પરિસ્થિતિ નું અવતરણ થાય છે એ આ પુસ્તક વાંચતાં સહજ રીતે સમજાશે.

અહીં તમે લોક એન્ડ કી મોડલ યાદ આવી શકે છે. તમારા જીવનમાં કૃતજ્ઞતાની, હકારાત્મકતાની, આંતરદ્રષ્ટિ રૂપી ચાવી તમને મળી ગઈ હોય અને ખુશી આનંદ પ્રસન્નતા જીવન તથા આંતરિક શાંતિ નું લોક ખુલી ગયું હોય તેવું ફીલ થશે. ખરેખર તો તમારી આંતરિક આનંદ,આંતરિક શાંતિ, તથા અંતર્દષ્ટિ મેળવવાની દિશામાં જવું જોઈએ તે પછી બાહ્ય વસ્તુઓ તો આપોઆપ મળશે.તમારી નિરાશામાંથી ક્ષણવારમાં બહાર નીકળી શકવાની ચાવી તમને આ પુસ્તકમાંથી મળી શકે છે.તમે બીજાને મદદ કરો છો પણ હકીકતમાં તમે પોતાને મદદ કરો છો એની તમને અનુભૂતિ થશે. તો જીવનની દરેક ક્ષણને પોઝિટિવ ફિક્વન્સી પર સેટ કરવા પુસ્તક અવશ્ય વાંચો.