ગર્ભ_સંસ્કાર_ડો_દેવાંગી_જોગલ.pdf
2.9 MB
ગર્ભ સંસ્કાર ડો.દેવાંગી જોગલ.pdf
આજે સૌ કોઈ ઇચ્છે તો છે કે પોતાને ત્યાં ઉત્તમ અને શ્રેષ્ઠ બાળકનો જન્મ થાય, પરંતુ એ માટે કરવું શું એ વિષેની પૂરતી માહિતી નથી હોતી. આ ઉપરાંત પ્રેગ્નન્સી વિષે જાત જાતની માહિતી સાંભળવામાં અને વાંચવામાં આવતી રહે છે પરિણામે કન્ફ્યુજ થઈ જવાય છે. આ પરિસ્થિતિમાં એવાં ઓથેંટિક સોર્સની જરૂર પડે જે પ્રકટીકલ અને સચોટ માર્ગદર્શન આપે. આ પુસ્તક એટલે જ ખાસ છે. આજે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહેલ તથા પ્રેગ્નન્ટ હોય એ દરેક દંપતીએ આ પુસ્તક ખાસ એટલે વાંચવું જોઈએ કારણ કે આમાં આપેલી માહિતી, જેમ કે, પ્રેગ્નન્સી પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ ? ઉત્તમ આત્માને આહ્વાન આપવા માટેની સમાગમ વિધિ કેવી હોવી જોઈએ ? પતિ-પત્નીએ આહાર-વિહારમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ ? બાળક કંસિવ થઈ જાય પછી દરેક મહિના મુજબ કેવી કેવી સંભાળ રાખવી ? ક્યારે શું ખાવું અને શું ના ખાવું ? ક્યાં આસન, પ્રાણાયામ અને યોગાસન કરવા ? અને કઈ રીતે બેસવું, ઊઠવું, સૂવું ? ગર્ભમાં ક્યાં મહિને બાળકનું ક્યું અંગ વિકસે છે અને એ મુજબ એના ઉત્તમ વિકાસ માટે શું શું કાળજી લઈ શકાય તથા કેવી કેવી એક્ટિવિટી કરવી જોઈએ ? ક્યાં પુસ્તકો વાંચવા - કઈ ફિલ્મો જોવી ? આ ઉપરાંત બાળકના જન્મ બાદ એની કેર કઈ રીતે કરવી ? પ્રસૂતાની સંભાળ કઈ રીતે રાખવી ? બાળકના ઉત્તમ ઘડતર માટે સમયાંતરે બાળકમાં ક્યાં સંસ્કારો કરવા ? નાના-મોટા રોગ માટે ઘરગથ્થુ ઉપચાર શું કરવા ? આ અનેક બાબતો વિષે આ પુસ્તક સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપે છે. આજે આપણી પેઢી પાસે આ જે જ્ઞાન આવ્યું છે એ આપણાં ઋષિમુનિઓ પાસેથી, આપણાં વડવાઓના અનુભવના નિચોડરૂપે અને આજના આધુનિક મેડિકલ વિજ્ઞાનના અભ્યાસ થકી. આ ત્રણેય બાબતના સમન્વય થકી બન્યું છે આ પુસ્તક. જો આપણી પાસે ઉત્તમ તથા ઇચ્છિત સંતાન પ્રાપ્ત કરવા માટેનું આવું અદ્ભુત જ્ઞાન છે તો પછી શા માટે એનો લાભ લેવાનું ચુકીએ.
RRB NTPC DEMO COPY.pdf
10 MB
🚂 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત અગાઉની પરીક્ષા માં પૂછાયેલા 30 પ્રશ્નોપત્રો "RRB NTPC CBT-1 & CBT-2 (ગુજરાતી ભાષામાં ) પુસ્તકની પ્રથમ આવૃત્તિ - 2025 પુસ્તકની ડેમો કોપી
GPSC Class 1-2 Advt 240.2024-25 (1).pdf
7.4 MB
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સતત નિર્ણાયક બનતું લેટેસ્ટ ફેક્ટસ ઈન જનરલ નૉલેજ (LGK) ફરીથી No. 1 🔥🔥🔥
🎯 તા. 20/04/2025ના રોજ યોજાયેલ GPSC class 1 અને 2 (જાહેરાત ક્રમાંક: 240/2024-25) ની પ્રાથમિક પરીક્ષામાં LGK મેગેઝીન માંથી કરંટ અફેર્સ અને સામાન્ય અભ્યાસના કુલ 50 પ્રશ્નો પૂછાયા
🎯 જેમાં કરન્ટ અફેર્સના 29 પ્રશ્નો પૈકી LGK માંથી 24 પ્રશ્નો પુછાયા
🎯 જે પૈકી LGK એપ્રિલ 2025 ના અંકમાંથી કુલ 21 પ્રશ્નો પૂછાયા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર યોજિત
વર્ક આસીસ્ટન્સ For Civil
પુસ્તકની વિશિષ્ટતાઓ :
• Part-A અને Part-B બન્નેના બધા જ વિષયોની સમજૂતી સાથે વિપુલ પ્રમાણમાં MCQs પ્રશ્નો અને તેના ઉત્તરો
• ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે, કુલ 210 વિકલ્પોવાળા પ્રશ્નોના ઉત્તરો Solve કરવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક
• અભ્યાસક્રમ અનુસાર પુસ્તક, 100% સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠત્તમ પુસ્તક, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો

વર્ક આસિસ્ટન્ટ 2024.pdf
1.8 MB
Created and shared using Adobe Scan.