અક્ષર કરંટ અફેર.pdf
2.1 MB
Created and shared using Adobe Scan.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર યોજિત
વર્ક આસીસ્ટન્સ For Civil
પુસ્તકની વિશિષ્ટતાઓ :
• Part-A અને Part-B બન્નેના બધા જ વિષયોની સમજૂતી સાથે વિપુલ પ્રમાણમાં MCQs પ્રશ્નો અને તેના ઉત્તરો
• ત્રણ કલાકના પ્રશ્નપત્ર માટે, કુલ 210 વિકલ્પોવાળા પ્રશ્નોના ઉત્તરો Solve કરવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક
• અભ્યાસક્રમ અનુસાર પુસ્તક, 100% સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠત્તમ પુસ્તક, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો

વર્ક આસિસ્ટન્ટ 2024.pdf
1.8 MB
Created and shared using Adobe Scan.
ખેતી અધિકારી (ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2ની ભરતી માટેની પ્રાથમિક કસોટીમાં જનરલ નોલેજ ઉપરાંત કૃષિ વિષયને લગતા વિભિન્ન topics ને લગતું પુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. પ્રસ્તુત પુસ્તકમાં કૃષિવિજ્ઞાન, વનસ્પતિમાં પ્રજનન અને આનુવંશિકતા, જમીન સંસાધન, કીટકવિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, વનસ્પતિ રોગ વિજ્ઞાન, બાગાયતી ખેતી, કૃષિ પ્રસાર, પશુ-પેદાશો અને પશુપાલન વિજ્ઞાન, બૌદ્ધિક સંપદા અધિકારો, ગુજરાતની કૃષિ, કૃષિવિષયક યોજનાઓ, કૃષિ સંબંધી વર્તમાન સમયની ઘટનાઓ વગેરેને લગતા MCQ પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકને અંતે કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતીને પણ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.
પ્રસ્તુત પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કૃષિ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને ઉપયોગી પુરવાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
પ્રસ્તુત પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કૃષિ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને ઉપયોગી પુરવાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.