GCC BOOKS STORE
13.3K subscribers
6.01K photos
233 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સંપૂર્ણ ગુજરાતી પુસ્તક
ફાયર વિજ્ઞાન, ફાયર નિવારણ અને સંરક્ષણ પંપ.

► ફાયર મેનેજમેન્ટ, બચાવ, બચાવ, ફાયર ટેન્ડર અને મૂળભૂત એન્જિનિયરિંગ.

► ઔદ્યોગિક સલામતી ફાયરમેન જહાજ અને કટોકટી સેવાઓ.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનાં અલગ – અલગ વિભાગો જેવા કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ જેવી કે ફાયર ઓફિસર, ફાયરમેન તથા ફાયરમેન કમ ડ્રાઈવર વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી અને સરળ ભાષામાં Fire And Safetyનું ગુજરાતનું સૌપ્રથમ પુસ્તક જે પુસ્તકમાં ટોટલ 93 જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જે બાબતે આ ડીપાર્ટમેન્ટમાં ગુજરાતનાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને "Fire And Safety" વિભાગમાં પૂરા માકર્સ મેળવી શકે તે માટે સાગરભાઈ પંડયા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ પુસ્તક આપની સામે મુકવામાં આવેલ છે. તો મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક થકી આપ ચોકકસ સફળ નિવડશો તેની અમો ખાત્રી આપીએ છીએ.
સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઑફિસર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ફાયરમેન જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

ગુજરાતનું પ્રથમ પુસ્તક
480+ કરતા વધુ પેજ
MRP 580
ઘરે બેઠા 444
ઓર્ડર 9574305710 Whatsapp
MRP 120
ઘરે બેઠા 120
ઑર્ડર 9574305710 Whatsapp
General Knowledge 2025 Demo Copy.pdf
30.1 MB
📚 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત ''જનરલ નોલેજ - ગુજરાત | ભારત | વિશ્વ (વર્ણનાત્મક સ્વરૂપે) તૃતિય આવૃત્તિ-2025 પુસ્તકની ડેમો કોપી.