GCC BOOKS STORE
13.3K subscribers
6.01K photos
233 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
MRP 199
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710 Whatsapp
પોલીસ કોન્સ્ટેબલ માં 20 ગુણ માટે ખાસ IMP Books

ઓર્ડર 9574305710 Whatsapp
https://gccbooksstore.in/public/product/24
ખેતી મદદનીશ/ખેતી અધિકારી વર્ગ 2
2024
ખેતી અધિકારી (ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2ની ભરતી માટેની પ્રાથમિક કસોટીમાં જનરલ નોલેજ ઉપરાંત કૃષિ વિષયને લગતા વિભિન્ન topics ને લગતું પુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. પ્રસ્તુત પુસ્તકમાં કૃષિવિજ્ઞાન, વનસ્પતિમાં પ્રજનન અને આનુવંશિકતા, જમીન સંસાધન, કીટકવિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, વનસ્પતિ રોગ વિજ્ઞાન, બાગાયતી ખેતી, કૃષિ પ્રસાર, પશુ-પેદાશો અને પશુપાલન વિજ્ઞાન, બૌદ્ધિક સંપદા અધિકારો, ગુજરાતની કૃષિ, કૃષિવિષયક યોજનાઓ, કૃષિ સંબંધી વર્તમાન સમયની ઘટનાઓ વગેરેને લગતા MCQ પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકને અંતે કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતીને પણ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

પ્રસ્તુત પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કૃષિ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને ઉપયોગી પુરવાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
MRP 200
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકની ડેમો કોપી 💥

📘નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદર તથા રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમીક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ📘

💥💥ઉમેદવાર અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને પોતાની તૈયારી અને મૂલ્યાંકન વ્યવસ્થિત કરી શકે તે માટે અગાઉની પરિક્ષાના પ્રશ્નપત્રોનો સમાવેશ💥💥

📘📘છેલ્લા ચાર મહિનાની મહત્વપૂર્ણ ઘટનાઓ ફ્રી બુકલેટ સ્વરૂપે📘📘

આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો:
📘 ઈતિહાસ (ભારત અને ગુજરાત)
📘 ભૂગોળ (ભારત અને ગુજરાત)
📘સાંસ્કૃતિક વારસો (ભારત અને ગુજરાત)
📘અર્થતંત્ર અને આયોજન (ભારત અને ગુજરાત)
📘વિજ્ઞાન અને ટેકનોલોજી
📘 સામાન્ય બૌધ્ધિક ક્ષમતા
📘 ભારતીય બંધારણ
📘પંચાયતી રાજ
📘પર્યાવરણ
📘સાંપ્રત ઘટનાઓ
📘ગુજરાત, ભારત અને વિશ્વની સામાન્ય જાણકારી
📘ખેલકૂદ અને રમતો
📘મહત્વપૂર્ણ એવોર્ડ
📘મહત્વપૂર્ણ દિવસો
MRP 950
ઘરે બેઠા 699
ઓર્ડર 9574305710 whatsapp
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજીત

GSSSB

આંકડાશાસ્ત્ર મદદનીશ તથા સંશોધન મદદનીશ વર્ગ-૩

સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નોત્તર-જવાબ સહિત

આંકડાશાસ્ત્ર મેથેમેટીક્સ અર્થશાસ્ત્ર હેતુલક્ષી પ્રશ્નોત્તર-જવાબ સહિત
2024-25 આવૃત્તિ
GSSSB આંકડાશાસ્ત્ર 2024-25.pdf
1.4 MB
Created and shared using Adobe Scan.
MRP 120
ઘરે બેઠા 120