GCC BOOKS STORE
13.3K subscribers
6.01K photos
233 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઓર્ડર 9574305710 Whatsapp
વેબસંકુલ કોન્સ્ટેબલ આવી ગઈ છે
બંને પાર્ટ MRP 1000
ઘરે બેઠા 625 Rs
ઓર્ડર 9574305710 Whatsapp
Krushi Upnishad Demo Copy.pdf
30.5 MB
📖યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત કૃષિ વિજ્ઞાનને લગતી અધતન ટેકનીકલ માહિતીને આવરી લેતું "કૃષિ ઉપનિષદ્" પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2024 ની ડેમો કોપી
MRP 520
ઘરે બેઠા 399
ઓર્ડર 9574305710 whatsapp
કૉન્સ્ટેબલ_ગદ્યાર્થગ્રહણ_&_મૉડેલ_પેપર_ડેમો_કોપી.pdf
4 MB
કૉન્સ્ટેબલ ગદ્યાર્થગ્રહણ & મૉડેલ પેપર ડેમો કોપી.pdf
MRP 199
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710 Whatsapp
પોલીસ કોન્સ્ટેબલ માં 20 ગુણ માટે ખાસ IMP Books

ઓર્ડર 9574305710 Whatsapp
https://gccbooksstore.in/public/product/24
ખેતી મદદનીશ/ખેતી અધિકારી વર્ગ 2
2024
ખેતી અધિકારી (ગુજરાત ખેતી સેવા) વર્ગ - 2ની ભરતી માટેની પ્રાથમિક કસોટીમાં જનરલ નોલેજ ઉપરાંત કૃષિ વિષયને લગતા વિભિન્ન topics ને લગતું પુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. પ્રસ્તુત પુસ્તકમાં કૃષિવિજ્ઞાન, વનસ્પતિમાં પ્રજનન અને આનુવંશિકતા, જમીન સંસાધન, કીટકવિજ્ઞાન, કૃષિ અર્થશાસ્ત્ર, કૃષિ ઇજનેરી, વનસ્પતિ રોગ વિજ્ઞાન, બાગાયતી ખેતી, કૃષિ પ્રસાર, પશુ-પેદાશો અને પશુપાલન વિજ્ઞાન, બૌદ્ધિક સંપદા અધિકારો, ગુજરાતની કૃષિ, કૃષિવિષયક યોજનાઓ, કૃષિ સંબંધી વર્તમાન સમયની ઘટનાઓ વગેરેને લગતા MCQ પ્રકારના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકને અંતે કૃષિવિષયક સંક્ષિપ્ત માહિતીને પણ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

પ્રસ્તુત પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તેમજ કૃષિ વિષયમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓને ઉપયોગી પુરવાર થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
MRP 200
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710