GCC BOOKS STORE
13.3K subscribers
6.01K photos
235 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
તમે એ કહેવત તો સાંભળી જ હશે કે “ઈક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ એ સંપત્તિ સર્જનનો સૌથી સફળ માર્ગ છે.' જોકે બીજી પણ એક ાણીતી હકીકત છે કે ૪૦ ટકા લોકો શેરબજારમાં નાણાં ગુમાવે છે, ખાસ કરીને સરેરાશ રિટેલ રોકાણકાર

શેરબ૨માં રોકાણ કરવું સરળ છે, પરંતુ તેમાંથી તગડો નફો કમાવો એ એટલું સરળ નથી. ઘણાં નવા-સવા રોકાણકારોને અનુભવ થયો હશે કે તેઓ પહેલી વાર શેર ખરીદે તે પછી તેનો ભાવ અડધો થઈ ગયો હોય છે.

શા માટે આવું બને છે? કારણ એ કે સરેરાશ રોકાણકાર તેની પરસેવાની કમાણીનું જે કંપનીમાં રોકાણ કરે છે તેના વિશે જરા પણ રિસર્ચ કરતા નથી. તે કોઈ મિત્ર, સાથી કર્મચારી પાસેથી કે ફાઈનાન્શિયલ મેગેઝિનમાં જે ટિપ્સ મળે તેના આધારે જ રોકાણ કરી દે છે. કંપની વિશેની પૂરતી માહિતી મેળવ્યા વગર જ તે શેર ખરીદે છે અને વેચી દે છે. તેને કારણે મોટાભાગના કિસ્સામાં રોકાણમાં નુકસાન થવાનો વારો આવે છે.

કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં તેના વિશે કેવી રીતે વિશ્લેષણ કરવું અને તેની સાચી વૈશ્યૂ કઈ રીતે ની કરવી તેના વિશે રોકાણકારોમાં પૂરતી જાગૃતિ હોતી નથી. તેને કારણે આવું થાય છે.

રોકાણકારને ૫ થી ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમયના ગાળામાં ૫૦૦ ટકા કે ૧૦૦૦ ટકા અને કેટલાક કિસ્સામાં તો ૧૦,૦૦૦ ટકા જેવું જબરદસ્ત વળતર આપનારા અનેક મલ્ટિીગર સ્ટોક્સ છે. બીજી તરફ એવા પણ કોર છે, જેમાં રોકાણ કરનારાની સંપત્તિનું ૮૫-૯૫ ટકા ધોવાણ થઈ ગયું છે. આથી એટલું તો સ્પષ્ટ છે કે શેરની પસંદગી કરવી એ કંઈ સહેલું નથી. યોગ્ય સમયે યોગ્ય ભાવે શેરની પસંદગી અને ખરીદી કરવા માટે યોગ્ય મૂલ્યાંકન અને સિસ્ટેમેટિક એપ્રોચ જરૂરી છે.

ફ્રેન્ડામેન્ટલ એનાલિસિસ એ ર્મક કે બટની ઇન્ટિન્સિક બેલ ની કા

માટેની પદ્ધતિ છે. જેના હારો લીધા ગાળાના રોકના અવસર નોંધી શકાય છે. આર્થિક, નાળાકીય અને અન્ય ગાન અને સંખ્યા પિળોને આધારે આ એનાલિસિસ થાય છે, જે માહિતીનું એનાલિસિસ(વિશ્લેષણ) કરવામાં આવે છે તેમાં કંપનીના નાણાકીય પરિણામ અને નોન-કાઇનાનિશ્ચલ વિગતો જેવી કંપની દ્વારા વેચાતી વસ્તુઓની માંગમાં વૃદ્ધિનો અંદાજ, કંપનીનું મેનેજર્મન્ટ,

ઉદ્યોગની સરખામણી અને સમગ્ર અર્થતંત્રની થતા હે, સરકારની નીતિઓમાં

થતા પરિવર્તન, વગેરેનો સમાવેશ છે.

આ પુસ્તકનો કેતુ સામાન્ય રિટેલ રોકાણકારને શેરના ફન્ડામેન્ટલ એનાલિશિયન પાયાની બાબતોથી વાકેફ કરવાનો છે, જેથી તે તેની પરસેવાની કમાણીથી ભેગી કરેલી મૂડીનું ર્ડામેન્ટલી મજબૂત કંપનીમાં જ રોકાણ કરે, મતલબ કે જે શેરમાં વેલ્યૂ હોય, ભવિષ્યમાં વૃદ્ધિની વ્યાપક શક્યતા હોય, સારું મેનેજમેન્ટ હોય, તેવી કંપનીમાં રીકાણ કરે. આ સાથે જ નબળું ફન્ડામેન્ટલ ધરાવતા શેરોની પણ ઓળખ કરે અને તેનાથી દૂર રહે,

એક સામાન્ય-સરેરાશ રીકાણકારને ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં આ પુસ્તક મદદરૂપ થશે તેવી આશા છે જેથી તે ફન્ડામેન્ટલી મજબૂત કંપનીમાં રોકાણ કરી શકે અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે.

પુસ્તકો વાંચીને અને તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા પર ભાર મૂકવાની સાથે અમને બેન્જામિન ફ્રેન્કીનનું એક સૂત્ર અહીં ઉલ્લેખ કરવાનું મન થાય છે. તેમણે કહ્યું હતું કે ‘“જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી સારું વ્યાજ આપે છે”,
MRP 300
ઘરે બેઠા 270
શેરનું_ફન્ડામેન્ટલ_એનાલીસિસ.pdf
1.5 MB
શેરનું ફન્ડામેન્ટલ એનાલીસિસ.pdf
ઓર્ડર 9574305710 વોટ્સએપ
Coming soon
     
📢 બુક બર્ડ એકેડમી, ગાંધીનગર 📢
     

શું ઘરે બેઠા આયોજનબદ્ધ તૈયારી કરવા માંગો છો ? તો બૂક બર્ડ લઈને આવી ગયું છે તમારા માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તક
➥ બુક બર્ડ ગાંધીનગર દ્વારા હિસાબનીશ અને પેટા હિસાબનીશ માટે ખાસ પુસ્તકની અદ્યતન આવૃત્તિ 2024

 
📔 પુસ્તકની વિશેષતાઓ 📔
 
➡️નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર સંપૂર્ણ    અભ્યાસક્રમને આવરી લેતું અદ્યતન પુસ્તક
➡️ગુજરાતનું એકમાત્ર વર્ણનાત્મક પુસ્તક તેમજ દરેક વિષય  અંતે MCQs નો સમાવેશ
➡️પ્રાથમિક પરીક્ષા સાથે-સાથે મુખ્ય પરીક્ષા માટે પણ ઉપયોગી
➡️GCERT, NCERT તેમજ અન્ય સરકારી અધિકૃત પુસ્તકોના સ્ત્રોતોનો સમાવેશ
➡️ઓડિટીંગ, આવકવેરા, GST તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયોને લગતી આધારભૂત અને વિશ્વસનીય આંકડાકીય માહિતી        
➡️નાણાં વિભાગને લગતી  GSSSB & GPSSB દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
➡️આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક
MRP 600
ઘરે બેઠા 450
ઓર્ડર 9574305710 વોટ્સએપ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના ખાતાના વડા હિસાબી અને તિજોરી કચેરી તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી / વાણિજ્ય વેરા અધિકારી વર્ગ-2-3, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ / ડેપ્યુટી એકાઉન્ટન્ટ, જી.આઈ.ડી.સી. એકાઉન્ટન્ટ
મુખ્ય આકર્ષણો :-

• સરળ ભાષામાં એકાઉન્ટ, કરવેરા, ઑડિટ બેન્કિંગ, વેપારી ફાયદો, આંકડાશાસ્ત્ર જેવા વિવિધ વિષયો શૈક્ષણિક લાયકાતનું રિવાઈઝડ બજેટ સહિતનું સાહિત્ય...

• 5000 થી વધુ પ્રશ્નોનું એકત્રીકરણ...

• પાછલા વર્ષોનાં પેપરનાં સોલ્યુશન
MRP 725
ઘરે બેઠા 599