GPSC Class -1,2, STI, DYSO, CCE-Mains, PSI તમામ માટે અઘરો બનતા વિષય ECONOMY માટે 2500 થી વધારે MCQ ધરાવતી બુક ઉપલબ્ધ
Constebal_2024_DEMO COPY.pdf
17 MB
🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપોઈ (વર્ગ-૩) પરીક્ષા માટે ઉપયોગી લિબર્ટી સહાયક-2024 પુસ્તકની ડેમો કોપી🎉
————————————————
💥આ પુસ્તક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આયોજિત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ છે.
💥આ પુસ્તકમાં વર્ષ 2024માં બદલાયેલા અભ્યાસક્રમ અનુસાર ભાગ-1 અને 2 નો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલ છે.
💥આ પુસ્તકની સાથે સામાન્ય જ્ઞાન સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરતી બુકલેટ ફ્રી આપવામાં આવે છે.
💥આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો :
🎯Reasoning and Data Interpretation
🎯Quantitative Aptitude 🎯કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેગ્વેજ
🎯 વિજ્ઞાન અને ટેકનોલોજી
🎯 ભારતીય બંધારણ
🎯 પંચાયતી રાજ
🎯 ગુજરાતનો ઈતિહાસ
🎯 ભારતનો ઈતિહાસ
🎯 ગુજરાતની ભૂગોળ
🎯 ભારતની ભૂગોળ
🎯 ગુજરાતનો વારસો
🎯ભારતનો વારસો
🎯 ભૌતિક તથા વિશ્વની ભૂગોળ
🎯 ગુજરાતનો પરિચય
🎯 ભારતનો પરિચય
🎯વિશ્વનો પરિચય
🎯 રમતગમત
🎯 મહત્વના રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય દિવસો
🎯રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પુરસ્કારો
🎯વૈશ્વિક સંસ્થાઓ

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે “ઈક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ એ સંપત્તિ સર્જનનો સૌથી સફળ માર્ગ છે.' જોકે બીજી પણ એક ાણીતી હકીકત છે કે ૪૦ ટકા લોકો શેરબજારમાં નાણાં ગુમાવે છે, ખાસ કરીને સરેરાશ રિટેલ રોકાણકાર
શેરબ૨માં રોકાણ કરવું સરળ છે, પરંતુ તેમાંથી તગડો નફો કમાવો એ એટલું સરળ નથી. ઘણાં નવા-સવા રોકાણકારોને અનુભવ થયો હશે કે તેઓ પહેલી વાર શેર ખરીદે તે પછી તેનો ભાવ અડધો થઈ ગયો હોય છે.
શા માટે આવું બને છે? કારણ એ કે સરેરાશ રોકાણકાર તેની પરસેવાની કમાણીનું જે કંપનીમાં રોકાણ કરે છે તેના વિશે જરા પણ રિસર્ચ કરતા નથી. તે કોઈ મિત્ર, સાથી કર્મચારી પાસેથી કે ફાઈનાન્શિયલ મેગેઝિનમાં જે ટિપ્સ મળે તેના આધારે જ રોકાણ કરી દે છે. કંપની વિશેની પૂરતી માહિતી મેળવ્યા વગર જ તે શેર ખરીદે છે અને વેચી દે છે. તેને કારણે મોટાભાગના કિસ્સામાં રોકાણમાં નુકસાન થવાનો વારો આવે છે.
કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં તેના વિશે કેવી રીતે વિશ્લેષણ કરવું અને તેની સાચી વૈશ્યૂ કઈ રીતે ની કરવી તેના વિશે રોકાણકારોમાં પૂરતી જાગૃતિ હોતી નથી. તેને કારણે આવું થાય છે.
રોકાણકારને ૫ થી ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમયના ગાળામાં ૫૦૦ ટકા કે ૧૦૦૦ ટકા અને કેટલાક કિસ્સામાં તો ૧૦,૦૦૦ ટકા જેવું જબરદસ્ત વળતર આપનારા અનેક મલ્ટિીગર સ્ટોક્સ છે. બીજી તરફ એવા પણ કોર છે, જેમાં રોકાણ કરનારાની સંપત્તિનું ૮૫-૯૫ ટકા ધોવાણ થઈ ગયું છે. આથી એટલું તો સ્પષ્ટ છે કે શેરની પસંદગી કરવી એ કંઈ સહેલું નથી. યોગ્ય સમયે યોગ્ય ભાવે શેરની પસંદગી અને ખરીદી કરવા માટે યોગ્ય મૂલ્યાંકન અને સિસ્ટેમેટિક એપ્રોચ જરૂરી છે.
ફ્રેન્ડામેન્ટલ એનાલિસિસ એ ર્મક કે બટની ઇન્ટિન્સિક બેલ ની કા
માટેની પદ્ધતિ છે. જેના હારો લીધા ગાળાના રોકના અવસર નોંધી શકાય છે. આર્થિક, નાળાકીય અને અન્ય ગાન અને સંખ્યા પિળોને આધારે આ એનાલિસિસ થાય છે, જે માહિતીનું એનાલિસિસ(વિશ્લેષણ) કરવામાં આવે છે તેમાં કંપનીના નાણાકીય પરિણામ અને નોન-કાઇનાનિશ્ચલ વિગતો જેવી કંપની દ્વારા વેચાતી વસ્તુઓની માંગમાં વૃદ્ધિનો અંદાજ, કંપનીનું મેનેજર્મન્ટ,
ઉદ્યોગની સરખામણી અને સમગ્ર અર્થતંત્રની થતા હે, સરકારની નીતિઓમાં
થતા પરિવર્તન, વગેરેનો સમાવેશ છે.
આ પુસ્તકનો કેતુ સામાન્ય રિટેલ રોકાણકારને શેરના ફન્ડામેન્ટલ એનાલિશિયન પાયાની બાબતોથી વાકેફ કરવાનો છે, જેથી તે તેની પરસેવાની કમાણીથી ભેગી કરેલી મૂડીનું ર્ડામેન્ટલી મજબૂત કંપનીમાં જ રોકાણ કરે, મતલબ કે જે શેરમાં વેલ્યૂ હોય, ભવિષ્યમાં વૃદ્ધિની વ્યાપક શક્યતા હોય, સારું મેનેજમેન્ટ હોય, તેવી કંપનીમાં રીકાણ કરે. આ સાથે જ નબળું ફન્ડામેન્ટલ ધરાવતા શેરોની પણ ઓળખ કરે અને તેનાથી દૂર રહે,
એક સામાન્ય-સરેરાશ રીકાણકારને ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં આ પુસ્તક મદદરૂપ થશે તેવી આશા છે જેથી તે ફન્ડામેન્ટલી મજબૂત કંપનીમાં રોકાણ કરી શકે અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે.
પુસ્તકો વાંચીને અને તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા પર ભાર મૂકવાની સાથે અમને બેન્જામિન ફ્રેન્કીનનું એક સૂત્ર અહીં ઉલ્લેખ કરવાનું મન થાય છે. તેમણે કહ્યું હતું કે ‘“જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી સારું વ્યાજ આપે છે”,

શેરનું_ફન્ડામેન્ટલ_એનાલીસિસ.pdf
1.5 MB
શેરનું ફન્ડામેન્ટલ એનાલીસિસ.pdf