GCC BOOKS STORE
13.3K subscribers
6.02K photos
235 videos
1.86K files
1.77K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
સૂચિત અભ્યાસક્રમ પ્રમાણે (Part-A અને Part-B ના) તમામ પ્રકરણનો સમાવેશ કરતું સંયુક્ત પુસ્તક

શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો-અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર (M.C.Q.)

તાર્કિક કસોટીઓ અનેData Interpretation

ગાણિતિક કસોટીઓ

ભારતનું બંધારણ, વર્તમાનપ્રવાહો, ગુજરાતી કોમ્પ્રીહેન્સન, અંગ્રેજી કેમ્પ્રીહેન્સન

મોડેલ પ્રશ્નપત્ર (જવાબ સાથે)
MRP 370
ઘરે બેઠા 330
2024-25 લેટેસ્ટ એડીશન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજીત

GSSSB

આંકડાશાસ્ત્ર મદદનીશ તથા સંશોધન મદદનીશ વર્ગ-૩

સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નોત્તર-જવાબ સહિત

આંકડાશાસ્ત્ર મેથેમેટીક્સ અર્થશાસ્ત્ર હેતુલક્ષી પ્રશ્નોત્તર-જવાબ સહિત
2024-25 આવૃત્તિ
GSSSB આંકડાશાસ્ત્ર 2024-25.pdf
1.4 MB
Created and shared using Adobe Scan.
MRP 120
ઘરે બેઠા 120
ઓર્ડર કરતા ન આવડે,અથવા કઈ પ્રોબ્લેમ,માહિતી,પૂછપરછ માટે 9574305710 પર whatsapp કરવું
NCERT ભીષ્મ
ધોરણ 6 થી 10
ઇતિહાસ,ભૂગોળ, રાજ્યવ્યવસ્થા,અર્થવ્યવસ્થા
વિશેષતા

સરળ ગુજરાતી ભાષામાં NCERT પુસ્તકોની પરીક્ષાલક્ષી સમજૂતી

• પરીક્ષાલક્ષી વિષયોનું સચોટ અને મુદ્દાસર વર્ણન

NCERT આધારિત નકશા, ચાર્ટ અને ફોટોગ્રાફ્સ
ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ જે પુસ્તકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. તેનો આ પુસ્તકનાં પ્રકાશન સાથે અંત આવ્યો છે. અત્યારે GPSC અને GSSSB દ્વારા લેવામાં આવતી વર્ગ-1/2 અને 3 તથા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી PSI, ASI, CONSTABLE તથા TET, TAT, H-TAT અને CCE, તલાટી વગેરે જેવી અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર તથા અર્થવ્યવસ્થાના પ્રશ્નો મોખરાનું સ્થાન ધરાવે છે. પરીક્ષામાં પૂછાતાં સામાજિક વિજ્ઞાન સંબંધિત પ્રશ્નો, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર તથા અર્થવ્યવસ્થાનું ઊંડાણપૂર્વક વાંચન અને મંથન કરવા માટે ઉત્તેજે છે. તેથી ગુજરાતના વિદ્યાર્થીઓને ઇતિહાસ તથા અન્ય વિષયોની સાચી અને સચોટ માહિતી, સરળતાથી પ્રાપ્ત થાય અને તેનો લાભ વિવિધ પરીક્ષામાં મળી રહે તે હેતુથી આ પુસ્તક 'NCERT ભીષ્મ (ધોરણ 6 થી 10)' વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાંઅનેરો આનંદ થાય છે.

આ પુસ્તકમાં બદલાયેલી પરીક્ષા પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરવામાં આવી છે. આ પુસ્તકની વિશેષતાઓ પુસ્તકને એક અલગ શૃંગાર અર્પે છે. જેની વિશેષમાં વાત કરીએ તો પાઠ્યપુસ્તકના માળખા સહિત તરત યાદ રહી જાય એવી સરળ ભાષા શૈલી તથા પ્રિલિમ અને મૅઇન્સ બંને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી કન્ટેન્ટ અને ફોટોગ્રાફસનો સમાવેશ તથા જરૂરી જગ્યાએ નકશા, ચાર્ટ, ટેબલ તથા આકૃતિનો પ્રયોગ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

આ પુસ્તકની પાઠ્ય માહિતીને પ્રામાણિક, પ્રાસંગિક અને અદ્યતન પરીક્ષા પદ્ધતિ અનુસાર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ધોરણ પ્રમાણે થિયરી ઇન્ડેક્સ જુઓ
MRP 499
ઘરે બેઠા 399
ઓર્ડર 9574305710 Whatsapp
GCERT આધારિત સરળ અંગ્રેજી Book

CCE, PSI અને વર્ગ - ૩ ની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે..

15 જાન્યુઆરી 2024 સુધીનાં CCEના અભ્યાક્રમના નવા મુદ્દાઓની BOOKLET સહિત

સંપૂર્ણ ENGLISH GRAMMAR & VOCABULARY