CONDUCTOR DEMO COPY _compressed.pdf
29.3 MB
📖 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન સુરત,દ્વારા પ્રકાશિત "કંડકટર" 100 ગુણના અભ્યાસક્રમના પુસ્તકની અદ્યતન આવૃત્તિ-2023-24 ની ડેમો કોપી
*આરોગ્યલક્ષી વિવિધ ભરતીઓમાં 100 ટકા સ્કોરિંગ કરવા માટે અતિ અગત્યનું પુસ્તક*
*ગોલ્ડન ચાન્સ*
📲 ગજરાત સૌ પ્રથમ *Qr Code* ટેકનોલોજી દ્વારા વિવિધ સરકારની માહિતી પુસ્તિકાઓ તેમજ અગત્યની ફાઈલો સાથે વિડિયો લેકચરનો સમાવેશ આપનાર બુક.
⚪ જાહેર આરોગ્ય, ફરજો અને રેકર્ડ રજિસ્ટરનો સમાવેશ.
🔴N.C.E.R.T. નાં અભ્યાસક્રમ આધારિત આરોગ્યલક્ષી જીવવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનનો સમાવેશ.
🟢કમિટી, પ્રાથમિક સારવાર અને IEC નો સમાવેશ.
🔵NVBDCP, બિનચેપી, ચેપી, અને વાયરસજન્ય જેવા તમામ રોગોનો સમાવેશ.
⚫રસીકરણ, VPD અને RMNCH+A નો સમાવેશ.
🟤માતા, બાળક, પોષણ અને પરિવાર કલ્યાણની વિગતવાર સમજૂતી.
🟣સેનેટરી ઇન્સ્પેકટરની પરીક્ષા પદ્ધતિ મુજબ સેનિટેશનનાં તમામ મુદ્દાઓનો સમાવેશ.
🟡બાયો મેડીકલ વેસ્ટ, એપેડેમીક ડીસીઝ એકટ, GPMC એક્ટ, ખાદ્યચીજ અધિનિયમ સહીત આરોગ્યનાં મહત્વનાં કાયદાઓનો સમાવેશ.
🟠નવી અને સુધારેલી તમામ યોજનાઓ અને પ્રોગ્રામનો સમાવેશ.

DEMO AROGY AMRUT 24 YUVA CAREER ACADEM.pdf
7.1 MB
DEMO AROGY AMRUT 24 YUVA CAREER ACADEM.pdf
વ્યૂહચક્રવ્યૂહ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અંગેની રણનીતિના નિર્માણમાં સહાય કરતું પુસ્તક છે. ઘણાં વર્ષો सुधी દીપક મેઘાણી UPSC/GPSC - Class 1 & 2/PSI वगेरेनी स्पर्धात्म પરીક્ષાઓ અંગે SPIPA, Ahmedabad ઉપરાંત અલગઅલગ સંસ્થાઓમાં માર્ગદર્શન આપેલ છે. પોતેય સફળ થયેલ છું. 6 મે, 2010ના રોજ UPSCનું પરિણામ આવ્યું હતું જેમાં હું સફળ થયો હતો અને IPSમાં ચયનિત થયો હતો. 13 મે, 2010ના રોજ GPSCનું પરિણામ આવ્યું હતું જેમાં પણ હું સફળ થયો હતો અને DySPમાં પસંદગી પામ્યો હતો. સ્વાભાવિક છે કે મેં IPSને પ્રાધાન્ય આપ્યું. ઘણાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પણ જૂજ પાસ થતાં હોય છે. આમ કેમ? Hard work જરૂરી છે અને એ પ્રથમ શરત છે, પણ સાથેસાથે smart work પણ જોઈએ. મારા અનુભવોને આધારે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એવું થોડુંક લખ્યું છે. ધીરજ અને ધગશ તો જોઈએ, પણ યોગ્ય અને પૂરતું વાંચન પણ જોઈએ. આવાં કેટલાંક પાસાઓની ચર્ચા સંક્ષિપ્તમાં આ નાનકડાં પુસ્તકમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે.