📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત કેન્દ્ર તથા રાજ્યસરકારની વિવિઘ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી "ગુજરાતના જિલ્લા" પુસ્તકની દ્વિતીય રંગીન આવૃત્તિ - 2025
👉🏻 MRP :- ₹ 600/-
ઘરે બેઠા 470
👉🏻 MRP :- ₹ 600/-
ઘરે બેઠા 470
Maths Book by Niraj Bharwad (1).pdf
13.6 MB
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
ગણિતની નવી બૂકમાં Index કેવી હશે, Content શું હશે? ક્યા-ક્યા Chapters હશે? આવા તમામ સવાલોનાં જવાબ રૂપે આ Demo Copy share કરીએ છીએ.
તો મિત્રો વધાવી લેજો ને યોગ્ય સલાહ સૂચન હોય તો પણ સ્વીકાર્ય!
સદાય આપનાં સહકારનો ઈચ્છુક,
- નિરજ ભરવાડ!

જે મિત્રો ને Expected Date ડિલિવરી ની 10 આપેલ છે એમને જણાવવાનું કે આજે 10 તારીખ ના રવિવાર છે અને રવિવારે અંજની કુરિયર બંધ હોય છે જેથી ડિલિવરી સોમવારે 11 વાગ્યા પછી મળશે
રેલ્વે ભરતી બોર્ડ દ્વારા આયોજિત
RAILWAY RECRUITMENT BOARD
NON-TECHNICAL
POPULAR CATEGORY
RRB NTPC
નવા સંપૂર્ણ અભ્યાસક્રમ અને M.C.Q. સાથે
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
• ટ્રેઈન એન્ડ ટિકિટ ક્લાર્ક
• સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
• ગુડ્સ ટ્રેઈન મેનેજર
• એકાઉન્ટ કમ ટાઈપિસ્ટ
• ચીફ ટિકિટ સુપરવાઈઝર
• જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ
RAILWAY RECRUITMENT BOARD
NON-TECHNICAL
POPULAR CATEGORY
RRB NTPC
નવા સંપૂર્ણ અભ્યાસક્રમ અને M.C.Q. સાથે
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
• ટ્રેઈન એન્ડ ટિકિટ ક્લાર્ક
• સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
• ગુડ્સ ટ્રેઈન મેનેજર
• એકાઉન્ટ કમ ટાઈપિસ્ટ
• ચીફ ટિકિટ સુપરવાઈઝર
• જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ
આ પુસ્તકમાં સમાવેશ વિષયો:
ભારતીય રેલવે ઉપર 5 પ્રકરણો
રમતગમત
અને 150 થી વધુ MCQs
વિજ્ઞાન અને ટેક્નોલોજી
ભારત અને ગુજરાતનો ઇતિહાસ
જાહેર વહીવટ
ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
સામાન્ય જ્ઞાન (જી.કે.)
ભારતીય બંધારણ
ગણિત
ભારતીય અર્થવ્યવસ્થા
તાર્કિક બુદ્ધિ કસોટીઓ
પંચાયતી રાજ
લેટેસ્ટ 2025-26 આવૃત્તિ
ભારતીય રેલવે ઉપર 5 પ્રકરણો
રમતગમત
અને 150 થી વધુ MCQs
વિજ્ઞાન અને ટેક્નોલોજી
ભારત અને ગુજરાતનો ઇતિહાસ
જાહેર વહીવટ
ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
સામાન્ય જ્ઞાન (જી.કે.)
ભારતીય બંધારણ
ગણિત
ભારતીય અર્થવ્યવસ્થા
તાર્કિક બુદ્ધિ કસોટીઓ
પંચાયતી રાજ
લેટેસ્ટ 2025-26 આવૃત્તિ
પ્રિય સ્પર્ધક મિત્રો !
ભારત સરકારના 'રેલ મંત્રાલય' દ્વારા કુલ સાત Posts માટે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. માટે તમે તેમાંથી કોઈક Post માટે અરજી કરી જ હશે.
હવે જયારે તમે સીએ apply કર્યું છે, તો પછી લેખિત પરીક્ષા (Interview) ની પૂર્વતૈયારીઓ પણ બરાબર કરવી જ જોઈએને....? કઠોર પરિશ્રમ (Hard Work) કર્યા વગર પરીક્ષામાં સફળતા ક્યાંથી મળે ?
આ પરીક્ષા માટે પૂર્વતૈયારીઓ કઈ રીતે કરવી, તે અંગેનું સચોટ માર્ગદર્શન તમને મળી રહે તે હેતુથી અમે આ પુસ્તક ખૂબ જ પરિશ્રમ લઈને તૈયાર કર્યું છે. ગરવી ગુજરાતી ભાષામાં જે પુસ્તકો માર્કેટની દુકાનોમાં ઉપલબ્ધ હોય, તેમાંથી કયું પુસ્તક ખરીદવું ? એવી મુંઝવણ તમને થાય એ સ્વાભાવિક જ છે.
કોઈપણ પુસ્તક ખરીદતાં પહેલાં, તેની અનુક્રમણિકા અવશ્ય જુઓ. તેમાં રેલવે અંગેની કેટલી માહિતી છે? રેલવે અંગે કેટલા બહુવિકલ્પ પ્રશ્નો છે, તે અવશ્ય જુઓ, તમને 'દૂધનું દૂધ અને પાણીનું પાણી!' એની ખબર તરત જ પડી જશે.
રેલવે અંગેની માહિતી અને MCQs ઉપરાંત ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ભારતનો ગુજરાતનો ઈતિહાસ, ભારતનું રાજયબંધારણ, પંચાયતી રાજ, રમતગમત, ભારતીય અર્થવ્યવસ્થા, જાહેર વહીવટ વગેરે સામાન્ય જ્ઞાન (General Knowledge : GK) તાર્કિક બુદ્ધિ કસોટીઓ અંગેની પ્રકરણવાર ખૂબ વિસ્તૃત માહિતી તેમજ તે દરેક વિભાગને લગતા પુષ્કળ MCQs અમે આ પુસ્તકમાં આપ્યા છે.
દરેક વિભાગના MCQs ની ખૂબ પ્રેક્ટિસ કરજો. 'Practice makes a man Perfect' એ ન્યાયે તમે જેટલો મહાવરો કરશો, તેટલું ઉચ્ચ ગુણ સાથે સારું પરિણામ તમને અચૂક મળશે જ. અને, અમારી શુભેચ્છાઓ તો તમારી સાથે છે જ.