GCC BOOKS STORE
14.3K subscribers
6.14K photos
249 videos
1.9K files
1.78K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
ઉલ્લેખ કરવાનો કારણ એટલું કે ઓર્ડર માં કોઈ પણ કવર પેજ નીકળે તો એમ ન થાય કે એમ આ આવ્યું કારણ કે એ લોકો 2 કલર title બનાવ્યા છે

બાકી બધું same જ છે
Book નો પૂરતો સ્ટોક આવી ગયો છે એટલે ઓર્ડર કરી શકો છો બને એટલી ઝડપી ડિલિવરી મળી જશે

Whatsapp 9574305710
🚥આરોગ્યની રથયાત્રા બુક🚥

👉MPHW FHW-SI,SSI,મુખ્ય સેવિકા,ફિલ્ડ વકૅર તથા મેલેરિયા વકૅર
માટે અતિ ઉપયોગી પુસ્તક.

      💥💥💥વિશેષતા💥💥💥
👉JMC-GMC-SI-SSI-મુખ્ય સેવિકાની પરીક્ષામા ઉપયોગી બુક

👉આરોગ્યની રથયાત્રા બુકમાં MPHW-FHW SI-SSI,મુખ્ય સેવિકા, ફિલ્ડ-વકૅર,મેલેરિયા વકૅર,હેલ્થ એજયુકેટરના તમામના પૂછાયેલા પ્રશ્નપત્રનો સમાવેશ.

👉આરોગ્યની રથયાત્રા બુકમા 2016 થી 2024 સુધીના પૂછાયેલા કુલ 65 પ્રશ્રપત્રનો સમાવેશ.

   
   💥💥💥MRP💥💥💥
👉આરોગ્યની રથયાત્રા- ₹580
👉 કિંમત- 450
👉ઓલ ગુજરાત કુરિયર ફ્રી
   

💥💥બુક ઓડૅર કરવા માટે💥💥

Whatsapp 9574305710
demo-mcq ar-1.pdf
14.8 MB
💥💥ડેમો કોપી💥💥
આરોગ્યની રથયાત્રા બુક
બીજી આવૃત્તિ

👉2016 થી 2024 સુધીના તમામ પૂછાયેલા પ્રશ્નપત્રનો સમાવેશ

👉કયા કયા પ્રશ્રપત્ર હશે?
👉MPHW-FHW SI-SSI, મુખ્ય સેવિકા, ફિલ્ડ વકૅર, મેલેરિયા વકૅર, હેલ્થ એજયુકેટર
સ્ટાફ નર્સ ઓર્ડર mornig પેકિંગ ના..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
બપોર પછીના ઓર્ડર
ઓર્ડર 9574305710 Whatsapp
20 તારીખે એટલે આજે રવિવાર છે જેમને 20 તારીખે કિધેલ એમણે જણાવવાનું કે રવિવારે અંજની કુરિયર ની ઓફિસો બંધ હોય છે એટલે ડિલિવરી થતી નથી અને આગળ થી બુક રવિવારે સાંજે નીકળે જેતે સેન્ટર માં એટલે સોમવારે બીજે દિવસે 11 વાગ્યા પછી મળે તો 1 દિવસ રાહ જોવી
સ્ટાફ નર્સ નું બુકિંગ હવે બુધવારે થશે..નવો સ્ટોક મંગળવાર આવશે
ઓર્ડર 9574305710 Whatsapp
સ્ટાફ નર્સ ની Book આવી ગઈ છે બુધવારે આવવાની હતી અત્યારે રાત્રે આવી ગઈ છે તો ઓર્ડર 9574305710 Whatsapp
અધતન આવૃત્તિ 2025-26
કમિશ્નરશ્રી આરોગ્ય વિભાગની કચેરી (ત.વિ.) ગાંધીનગર

(સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા)

સ્ટાફ નર્સ : વર્ગ 3

પુસ્તકની વિશિષ્ટતાઓ

* પ્રસ્તુત પુસ્તકમાં અભ્યાસક્રમના ચારે યુનિટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.

* અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાની સર્વપ્રથમ સવિસ્તર સમજ અને ત્યારબાદ તેને લગતા પુષ્કળ પ્રમાણમાં MCQs (હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરો) આપેલ છે.

* આ લેખિત પરીક્ષા સ્પર્ધાત્મક હોઈ, બધા જ હેતુલક્ષી પ્રશ્નોત્તરની વારંવાર ખૂબ જ પ્રેક્ટિસ કરવી અત્યંત જરૂરી છે.

અદ્યતન આવૃત્તિ : 2025-26
MRP 650
ઘરે બેઠા 499