GCC BOOKS STORE
13.2K subscribers
4.59K photos
144 videos
1.49K files
1.7K links
આપણે ત્યાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ની તમામ સ્પર્ધાત્મક પુસ્તકો અને વાંચન માટેના તમામ પુસ્તકો ઘરે બેઠા સસ્તા ભાવે મળશે.

Book ની ખરીદી:www.gccbooksstore.in પર કરવી અથવા 9574305710 પર WhatsApp કરવું
Download Telegram
Demo Copy AMC 10 Model Paper.pdf
3.5 MB
ડેમો કોપી

💥 PDF eBook by GUJARAT CAREER CLUB

👉 સંપૂર્ણ નવા સિલેબસ 2024 આધારિત
👉 અગાઉના પૂછેલા પ્રશ્નો,AMC માં પુછાયેલ પ્રશ્નો અને પૂછાવાની સંભાવના આધારિત IMP પ્રશ્નો
👉 NCERT અને GCERT આધારિત પ્રશ્નો
👉 હસ્તલિખિત ખરાઈ કરીને દરેક પેપર ની Answer કી નું લખાણ
👉 ગણિત અને રીઝનીંગ ના 200 પ્રશ્નોનું બને એટલું સરળ અને સમજાય એ રીતે સોલ્યુશન હસ્ત લિખિત જેથી તમને સ્ટેપ સમજાય

🔷 કુલ 1000 પ્રશ્નો,Answer કી અને ગણિત અને રીઝનિંગ સોલ્યુશન સહિત

🔥 આ પેપરો AMC ની પરીક્ષા સફળતા અપાવવામાં બૂસ્ટર સાબિત થશે

📱 ઓર્ડર આપવા
9574305710 પર Whatsapp કરવું

ઓર્ડર આપવા
http://wa.link/uybuw2

👉 માત્ર 50 Rs

💥 GUJARAT CAREER CLUB
રેલવે ભર્તા બોર્ડ આયોજિત

નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ પરીક્ષા

CBT (Computer Based Test)

2024-2025
MRP 450
ઘરે બેઠા 370
ઓર્ડર 9574305710 whatsapp
SSC GD ગુજરાતી અક્ષર 2024.pdf
2.2 MB
MRP 425
ઘરે બેઠા 350
ઓર્ડર 9574305710 વોટ્સએપ
નવરાત્રી OFFER

Maths Book Latest Edition 2024 📘

50% DISCOUNT ₹365 (કુરિયર ચાર્જ સાથે)
આ ઓફર ફક્ત 13 ઑક્ટોબર, 2024 સુધી જ

UPSC, GPSC, GPSSB, GSSSB, CCE, PSI-કોન્સ્ટેબલ , SSC, રેલવે, TET/TAT વગેરે તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી 

🔴 GPSC, PSI-ASI કોન્સ્ટેબલ, CCE તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

📚 સરળતાથી સમજો અને પાયાથી શીખો ઝડપી ગણિત

✍️ અસંખ્ય ઉદાહરણો સાથે 2000+ દાખલાઓની બેઝિક લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધીની પ્રેક્ટિસ

Buy Now :-
ઓર્ડર 9574305710 Whatsapp

ઓર્ડર 9574305710 Whatsapp
ભારતીય શેરબજાર નું માર્ગદર્શન
છેલ્લા એક દાયકામાં ભારતીયો મોટી સંખ્યામાં સ્ટોક માર્કેટમાં રોકાણ તરફ વળ્યા

છે.

જોકે ૨૦૦૭માં જ્યારે મેં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી ત્યારે બહુ ઓછા લોકો સ્ટોક્સમાં રોકાણનો ઈરાદો ધરાવતા હતા. તે સમયે મોટાભાગના લોકો શેરબજાર એટલે સટ્ટો એવું માનતા હતા અને તેનાથી દૂર રહેતા હતા.

વળી, તે સમયે હર્ષદ મહેતા કૌભાંડ (૧૯૯૨), કેતન પારેખ કૌભાંડ (૧૯૯૮- ૨૦૦૧) અને ડોટકોમ બબલ (૨૦૦૦-૨૦૦૧)ને પણ વધારે સમય નહોતો થયો અને લોકોના મનમાં તે બધુ હાવિ હતું.

ઉપરોક્ત ઘટનાક્રમ વખતે લોકોએ રાતોરાત તેમનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. શેરબજારમાં રોકાણના શરૂઆતના તબક્કામાં મારે પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે તેનાથી મારા મનમાં એક વિચાર પ્રક્રિયા શરૂ થઈ કે રોકાણની રાનીતિમાં હું ક્યાં ખોટો પડયો.

આથી મેં સ્ટોક માર્કેટ અંગેના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું, નિષ્ણાતોને મળવાનું શરૂ

કર્યું, અગાઉના ડેટા પોઈન્ટ્સનો ગહન અભ્યાસ કર્યો. આ તમામના નીચોડરૂપે આ પુસ્તક આપોઆપ જ આકાર લેતું ગયું. મારી આ લર્નિંગ પ્રોસેસ દરમિયાન મને સારા અને સતત પરિણામ મળતા રહ્યા

અને તેને કારણે તે જ્ઞાન અને અનુભવ અનેક લોકો સમક્ષ રજૂ કરવા માટેનો મારો

વિશ્વાસ વધ્યો.

અંગ્રેજી ટાઈટલ “Guide to Indian Stock Market" સાથેનું આ પુસ્તક સૌપ્રથમ જાન્યુઆરી ૨૦૦૭માં પ્રકાશિત થયું હતું જેમાં એવા વાચકોને શેરબજા૨ અંગે બેઝિક નોલેજ આપવાનો પ્રયાસ હતો, જેમને શેરબજાર વિશે કંઈ ખબર ન હતી.

વાચકોએ આ પુસ્તકને સારો પ્રતિસાદ આપ્યો અને પછી તેની હિન્દી આવૃત્તિ પ્રકાશિત થઈ અને પછી ગુજરાતી અને મરાઠી ભાષામાં આ પુસ્તક રજૂ થયું અને લાખો લોકોને તેનો લાભ મળ્યો.

અનેક વર્ષોમાં આ પુસ્તકને કારણે દેશના લાખો રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવામાં અને કમાણી કરવામાં મદદ મળી છે.

છેલ્લાં ૧૩ વર્ષમાં, અને ખાસ કરીને છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજાર સંબધિત રેગ્યુલેશન્સમાં ભારે ધરખમ ફેરફાર થઈ ગયા છે. આથી મને લાગ્યું કે આ પુસ્તકમાં ખાસ્સા ફેરફાર જરૂરી છે અને આ તમામ ફેરફારો અને અપડેટ્સ સાથે આ નવી આવૃત્તિ રજૂ કરી રહ્યો છું.

મને આશા છે કે પુસ્તકની આ નવી આવૃત્તિ તમામ વાચકોને ભારતીય શેરબજારમાં રોકાણમાં અને તેમાંથી સારી એવી કમાણી કરવામાં ઉપયોગી થશે.
MRP 250
ઘરે બેઠા 230
ભારતીય_શેરબજારનું_માર્ગદર્શન.pdf
1.6 MB
ભારતીય શેરબજારનું માર્ગદર્શન.pdf
અધતન આવૃત્તિ 2025-26
કમિશ્નરશ્રી આરોગ્ય વિભાગની કચેરી (ત.વિ.) ગાંધીનગર

(સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા)

સ્ટાફ નર્સ : વર્ગ 3

પુસ્તકની વિશિષ્ટતાઓ

* પ્રસ્તુત પુસ્તકમાં અભ્યાસક્રમના ચારે યુનિટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.

* અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાની સર્વપ્રથમ સવિસ્તર સમજ અને ત્યારબાદ તેને લગતા પુષ્કળ પ્રમાણમાં MCQs (હેતુલક્ષી પ્રશ્નો અને તેના ઉત્તરો) આપેલ છે.

* આ લેખિત પરીક્ષા સ્પર્ધાત્મક હોઈ, બધા જ હેતુલક્ષી પ્રશ્નોત્તરની વારંવાર ખૂબ જ પ્રેક્ટિસ કરવી અત્યંત જરૂરી છે.

અદ્યતન આવૃત્તિ : 2025-26
MRP 650
ઘરે બેઠા 499
450+ પેજ દળદાર Book
સ્ટાફ નર્સ 2025-26.pdf
5.2 MB
Created and shared using Adobe Scan.