👮♂️PSI - કોન્સ્ટેબલ તથા તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક🚨
📔 MASTER THE NCERT + GCERT BOOK
🎁 40% DISCOUNT
➡️ ₹560/- (કુરિયર ચાર્જ સાથે)
👉પરીક્ષાની અંતિમ ક્ષણોમાં કિવક રીવિઝન માટે 700+ચાર્ટ, કોષ્ટક અને નકશાઓનો સમાવેશ
👉NCERT તથા GCERTના ઘણા બધા પુસ્તકો વાંચવામાંથી મુક્તિ
👉નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ અદ્યતન માહિતી
📲📚MASTER THE NCERT + GCERT BOOK 📚📲👇
👉ઓર્ડર 9574305710 Whatsapp

GPSC Civil Engineering PYQ Book
Key Features ✅
👉40+ Previous Exam Papers
👉Comprehensive Coverage of All GPSC Civil Engineering Exam Papers from 2014 to 2023
👉7200+ Questions with Answer Keys
👉Verified with Final Answer Keys of Exams
👉Includes all 18 Subjects
👉Subject-Wise & Chapter-Wise Separated Questions
👉Verified by Expert Faculties
E-Book of GPSC Civil Engineering Previous Year Questions of General Study Subjects🆓
Launching Offer
Price:-700/- 560 only
20%Off
DEMO COPY GPSC Civil Engineering PYQ Book
Book ઓર્ડર કરવા માટે Whatsapp 9574305710

Price:-

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે “ઈક્વિટીમાં લાંબા ગાળાનું રોકાણ એ સંપત્તિ સર્જનનો સૌથી સફળ માર્ગ છે.' જોકે બીજી પણ એક ાણીતી હકીકત છે કે ૪૦ ટકા લોકો શેરબજારમાં નાણાં ગુમાવે છે, ખાસ કરીને સરેરાશ રિટેલ રોકાણકાર
શેરબ૨માં રોકાણ કરવું સરળ છે, પરંતુ તેમાંથી તગડો નફો કમાવો એ એટલું સરળ નથી. ઘણાં નવા-સવા રોકાણકારોને અનુભવ થયો હશે કે તેઓ પહેલી વાર શેર ખરીદે તે પછી તેનો ભાવ અડધો થઈ ગયો હોય છે.
શા માટે આવું બને છે? કારણ એ કે સરેરાશ રોકાણકાર તેની પરસેવાની કમાણીનું જે કંપનીમાં રોકાણ કરે છે તેના વિશે જરા પણ રિસર્ચ કરતા નથી. તે કોઈ મિત્ર, સાથી કર્મચારી પાસેથી કે ફાઈનાન્શિયલ મેગેઝિનમાં જે ટિપ્સ મળે તેના આધારે જ રોકાણ કરી દે છે. કંપની વિશેની પૂરતી માહિતી મેળવ્યા વગર જ તે શેર ખરીદે છે અને વેચી દે છે. તેને કારણે મોટાભાગના કિસ્સામાં રોકાણમાં નુકસાન થવાનો વારો આવે છે.
કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં તેના વિશે કેવી રીતે વિશ્લેષણ કરવું અને તેની સાચી વૈશ્યૂ કઈ રીતે ની કરવી તેના વિશે રોકાણકારોમાં પૂરતી જાગૃતિ હોતી નથી. તેને કારણે આવું થાય છે.
રોકાણકારને ૫ થી ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમયના ગાળામાં ૫૦૦ ટકા કે ૧૦૦૦ ટકા અને કેટલાક કિસ્સામાં તો ૧૦,૦૦૦ ટકા જેવું જબરદસ્ત વળતર આપનારા અનેક મલ્ટિીગર સ્ટોક્સ છે. બીજી તરફ એવા પણ કોર છે, જેમાં રોકાણ કરનારાની સંપત્તિનું ૮૫-૯૫ ટકા ધોવાણ થઈ ગયું છે. આથી એટલું તો સ્પષ્ટ છે કે શેરની પસંદગી કરવી એ કંઈ સહેલું નથી. યોગ્ય સમયે યોગ્ય ભાવે શેરની પસંદગી અને ખરીદી કરવા માટે યોગ્ય મૂલ્યાંકન અને સિસ્ટેમેટિક એપ્રોચ જરૂરી છે.
ફ્રેન્ડામેન્ટલ એનાલિસિસ એ ર્મક કે બટની ઇન્ટિન્સિક બેલ ની કા
માટેની પદ્ધતિ છે. જેના હારો લીધા ગાળાના રોકના અવસર નોંધી શકાય છે. આર્થિક, નાળાકીય અને અન્ય ગાન અને સંખ્યા પિળોને આધારે આ એનાલિસિસ થાય છે, જે માહિતીનું એનાલિસિસ(વિશ્લેષણ) કરવામાં આવે છે તેમાં કંપનીના નાણાકીય પરિણામ અને નોન-કાઇનાનિશ્ચલ વિગતો જેવી કંપની દ્વારા વેચાતી વસ્તુઓની માંગમાં વૃદ્ધિનો અંદાજ, કંપનીનું મેનેજર્મન્ટ,
ઉદ્યોગની સરખામણી અને સમગ્ર અર્થતંત્રની થતા હે, સરકારની નીતિઓમાં
થતા પરિવર્તન, વગેરેનો સમાવેશ છે.
આ પુસ્તકનો કેતુ સામાન્ય રિટેલ રોકાણકારને શેરના ફન્ડામેન્ટલ એનાલિશિયન પાયાની બાબતોથી વાકેફ કરવાનો છે, જેથી તે તેની પરસેવાની કમાણીથી ભેગી કરેલી મૂડીનું ર્ડામેન્ટલી મજબૂત કંપનીમાં જ રોકાણ કરે, મતલબ કે જે શેરમાં વેલ્યૂ હોય, ભવિષ્યમાં વૃદ્ધિની વ્યાપક શક્યતા હોય, સારું મેનેજમેન્ટ હોય, તેવી કંપનીમાં રીકાણ કરે. આ સાથે જ નબળું ફન્ડામેન્ટલ ધરાવતા શેરોની પણ ઓળખ કરે અને તેનાથી દૂર રહે,
એક સામાન્ય-સરેરાશ રીકાણકારને ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર બનવામાં આ પુસ્તક મદદરૂપ થશે તેવી આશા છે જેથી તે ફન્ડામેન્ટલી મજબૂત કંપનીમાં રોકાણ કરી શકે અને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરી શકે.
પુસ્તકો વાંચીને અને તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા પર ભાર મૂકવાની સાથે અમને બેન્જામિન ફ્રેન્કીનનું એક સૂત્ર અહીં ઉલ્લેખ કરવાનું મન થાય છે. તેમણે કહ્યું હતું કે ‘“જ્ઞાનમાં કરેલું રોકાણ સૌથી સારું વ્યાજ આપે છે”,

શેરનું_ફન્ડામેન્ટલ_એનાલીસિસ.pdf
1.5 MB
શેરનું ફન્ડામેન્ટલ એનાલીસિસ.pdf
AMC જ્ઞાન સારથી અને લિબર્ટી ત્રણ ત્રણ કોપી પડી છે છેલ્લી તો આપણા જે મેમ્બર ને જોઈએ તો whatsapp 9574305710 પર msg કરજો
અત્યારે સ્ટોક ચેક કરતા ધ્યાનમાં આવ્યું
અત્યારે સ્ટોક ચેક કરતા ધ્યાનમાં આવ્યું