શેરનું_ફન્ડામેન્ટલ_એનાલીસિસ.pdf
1.5 MB
શેરનું ફન્ડામેન્ટલ એનાલીસિસ.pdf
Coming Soon..
AMC 10 મોડેલ પેપર Ebook
👉સંપૂર્ણ સિલેબસ પ્રમાણે
👉AMC ના છેલ્લા 2 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ
👉જૂના AMC જુનિયર ક્લાર્ક ના પ્રશ્નોનો સમાવેશ
👉AMC ની પરીક્ષામાં પૂછી શકે એવા ધારધાર પ્રશ્નો
👉ગણિત અને Reasoning ના પેપર નુ સોલ્યુશન સ્વલિખિત સોલ્યુશન સાથે
👉તમારી તૈયારીને ચકાસવા માટે સૌથી બેસ્ટ પેપર
By GUJARAT CAREER CLUB
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો દ્વારા તૈયાર થયેલ નિચોડ
Coming Soon

આમાંથી કોઈ પણ બુક જોઈએ તો 50 ટકા માં મળી જશે
40 ટકા કે 50 ટકા વાળી book ઓફર માં મુકાય કે મુકેલ હતી એ એજ દિવસ માટે માન્ય હોય છે એટલે જૂના msg જોઈને whatsapp ન કરવું
જે દિવસે msg મુકાય તો એજ દિવસ માટે માન્ય હોય કદાચ એ book પડી હોય ને ઓફર માં આપે તો અલગ વાત છે બાકી 2 મહિના પહેલા ના msg ઓફર વાળા ગોતીને msg to બિલકુલ ન કરવો 1-2 દિવસ જૂનો હોય તો પૂછી લેવું કે ઓફર વાળી book પડી છે
Whatsapp 9574305710
Web: www.gccbooksstore.in

This media is not supported in your browser
VIEW IN TELEGRAM

૨૦૦૧માં ફ્યુચર્સ અને ઓપ્શન્સના ટેડ્રીંગનો આરંભ થયો ત્યારથી તેમાં થતા સોદાઓનું વોલ્યુમ કુદકે અને ભુસકે વધી રહયું છે. આ અગાઉ અમે “ભારતીય શેરબજારનું માર્ગદર્શન”, “ભારતીય મ્યુચ્યુઅલ ફંડનું માર્ગદર્શન’’ તથા “ભારતીય કોમોડીટી બજારનું માર્ગદર્શન” નામે પ્રકાશિત કરેલા પુસ્તકોના વાચકો તરફથી અદભુત પ્રતિભાવ મળ્યો છે. અમારા આ પુસ્તકોના સંખ્યાંબંધ વાચકોએ અમારો સંપર્ક ર્યો હતો. સામાન્ય લોકોને બજારો અંગે સુમાહીતીગાર કરવા માટે આ પુસ્તકો લખવા બદલ અમારો આભાર માન્યો હતો. આ પુસ્તકોમાં બજાર અંગે ઊંડી સમજણ આપતી માહીતીઓ પીરસવામાં આવી હતી.
આ સાથે જ આ પુસ્તકોના વાચકોએ ફ્યુચર્સ અને ઓપ્શન્સની આંટીઘૂંટીઓની અને તેની સમ્રગ નીતીરીતીઓની સમજણ આપતું પુસ્તક તૈયાર કરવા વિનંતી કરી હતી. તેમની આ વિનંતીને માન આપીને અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો ીને ડેરીવેટીવસના માર્કેટના દરેક પાસાઓને લગતી બારીક્માં બારીક માહીતી આ પુસ્તક્ના માધ્યમથી આપની સમક્ષ રજૂ કરવાની ર્કોશશ ી છે. અમને આશા છે કે આ પુસ્તક તમને ઘણું મદદરૂપ બનશે. તમારો સહકાર આ પુસ્તક્ને પણ જબરદસ્ત સફળતા અપાવશે.

ઇક્વિટી શેર્સ અને ભાવાંક (ઇન્ડાઇસિસ) ના ડેરીવેટિવ્સમાં ફયુચર્સ અને ઓપ્શન્સનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં ડેરીવેટિવ્સનું બજાર શું છે તેની વિગતવાર સમજણ રોકાણકારોને આપવાની કોશિશ કરવામાં આવી છે. તેની સાથે જ શેરબજારમાં કરવામાં આવેલાં રોકાણ સામેના જોખમો હળવાં કરીને જંગી કમાણી કરવા માટે ડેરીવેટિવ્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ(જુદાં જુદાં વિકલ્પ)નો કેવી રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવેલી છે.
સ્પેકયુલેટ કરતા શીખો હેજિંગ કરતા શીખો આર્બિટ્રેજ કરતા શીખો

સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ
આ પુસ્તક પ્રસિદ્ધ રિસર્ચ એનાલિસ્ટ મહેશ ચંદ્ર કૌશિકનું અનોખું પુસ્તક છે. હાલના સમયમાં સ્ટોક માર્કેટમાં જૂનીપુરાણી ટેકનિક્સ લગભગ પ્રભાવહીન થઇ ચૂકી છે. કારણ કે ડિસ્કાઉન્ટ હાઉસિસના આવવાથી અને બજારમાં ઑપ્શન તેમજ ડિલીવરીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધાવાની સાથે એ સમય હવે વીતી ગયો, જ્યારે રોકાણકાર કોઇ શેરને મોટી સંખ્યામાં ખરીદીને પંદરથી વીસ ટકાના વળતર માટે હોલ્ડ પર રાખતા હતા. વર્તમાન સમયમાં મોટાભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઇ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઇ રહ્યા છે અથવા સ્વિંગટ્રેડમાં થોડો નફો કમાઇ રહ્યા છે, જેનાથી માર્કેટમાં ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ વધુ થતા હોય છે.
આ પુસ્તક આ જ સંદર્ભમાં લખાયું છે. આ વિષયના પુસ્તકોમાં આ એક માત્ર પુસ્તક છે જેમાં, ઇન્ટ્રા-ડે, આંપ્શનટ્રેડ તેમજ સ્વિંગટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં લેખકે તેમના પંદર વર્ષના ટ્રેડિંગ અનુભવને એકતાલીશટિપ્સના માધ્યમ દ્વારા વાચકો સામે મુક્યા છે, જે શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે.
MRP 149
ઘરે બેઠા 149