GRAM SEVAK DEMO.pdf
32.7 MB
📙યુવા ઉપનિષદ્ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત '' ગ્રામસેવક અને કૃષિ વિજ્ઞાન" પ્રથમ આવૃત્તિ-2022 ની ડેમો કોપી.
💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત Maths + Reasoning -10 મી સંશોધિત આવૃત્તિ💥
———————————————-
💥2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર CCE, PSI-કોન્સ્ટેબલની પરીક્ષા માટે પાયાનું પુસ્તક
💥ગણિતના 34 તથા રિઝનીંગના 23 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત
💥મહત્વપૂર્ણ પ્રકરણોમાં વિશિષ્ટ
ઉદાહરણોનો સમજુતી સહીત સમાવેશ
વૈદિક મેથ્સની ઝડપી ગણતરીનો સમાવેશ
💥વર્ષ 2015થી 2024 સુધીમાં આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ
💥TCS દ્વારા વર્ષ 2024માં CBRT મુજબ લેવાયેલ પરીક્ષાઓના પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ
💥ઉમેદવારના સ્વપ્રયત્ન માટે દરેક પ્રકરણના અંતે પ્રશ્નોનો સમાવેશ
લેટેસ્ટ પરીક્ષા પેટર્ન અનુસાર નવા પ્રકરણનો સમાવેશ

લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત English Compulsory પુસ્તક
—————————————————
📘ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત તમામ મુખ્ય પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો📘
📘મુખ્ય પરીક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આલેખન📘
📘વિશ્લેષણાત્મક તથા રચનાત્મક અભિગમ📘
📘મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ📘
—————————————————-
—————————————————-
💥English Compulsory પુસ્તક ખરીદવા
ઑર્ડર વોટ્સએપ 9574305710
—————————————————
MRP 450
ઘરે બેઠા 390

વ્યૂહચક્રવ્યૂહ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અંગેની રણનીતિના નિર્માણમાં સહાય કરતું પુસ્તક છે. ઘણાં વર્ષો सुधी દીપક મેઘાણી UPSC/GPSC - Class 1 & 2/PSI वगेरेनी स्पर्धात्म પરીક્ષાઓ અંગે SPIPA, Ahmedabad ઉપરાંત અલગઅલગ સંસ્થાઓમાં માર્ગદર્શન આપેલ છે. પોતેય સફળ થયેલ છું. 6 મે, 2010ના રોજ UPSCનું પરિણામ આવ્યું હતું જેમાં હું સફળ થયો હતો અને IPSમાં ચયનિત થયો હતો. 13 મે, 2010ના રોજ GPSCનું પરિણામ આવ્યું હતું જેમાં પણ હું સફળ થયો હતો અને DySPમાં પસંદગી પામ્યો હતો. સ્વાભાવિક છે કે મેં IPSને પ્રાધાન્ય આપ્યું. ઘણાં પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, પણ જૂજ પાસ થતાં હોય છે. આમ કેમ? Hard work જરૂરી છે અને એ પ્રથમ શરત છે, પણ સાથેસાથે smart work પણ જોઈએ. મારા અનુભવોને આધારે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહે એવું થોડુંક લખ્યું છે. ધીરજ અને ધગશ તો જોઈએ, પણ યોગ્ય અને પૂરતું વાંચન પણ જોઈએ. આવાં કેટલાંક પાસાઓની ચર્ચા સંક્ષિપ્તમાં આ નાનકડાં પુસ્તકમાં આવરી લેવાનો પ્રયાસ કરેલ છે.