PSI પેપર 2 અક્ષર.pdf
1010.3 KB
Created and shared using Adobe Scan.
પેટા હિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ
પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે વિશ્વસનીય સ્રોતમાંથી સરળ ભાષામાં લખાયેલ પુસ્તક
પુસ્તકમાં સમાવિષ્ટ મુદ્દાઓ
આંકડાશાસ્ત્ર
ગણિત
અર્થશાસ્ત્ર
સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર
જાહેર વહીવટ
ખર્ચ અને વ્યવસ્થાપન હિસાબો
કરવેરા - આવકવેરો અને GST
નાણાકીય હિસાબો
કંપની ઓડિટીંગ
ઓડિટીંગ
ટેલિ
પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે વિશ્વસનીય સ્રોતમાંથી સરળ ભાષામાં લખાયેલ પુસ્તક
પુસ્તકમાં સમાવિષ્ટ મુદ્દાઓ
આંકડાશાસ્ત્ર
ગણિત
અર્થશાસ્ત્ર
સંચાલન અને આંતરરાષ્ટ્રીય વેપાર
જાહેર વહીવટ
ખર્ચ અને વ્યવસ્થાપન હિસાબો
કરવેરા - આવકવેરો અને GST
નાણાકીય હિસાબો
કંપની ઓડિટીંગ
ઓડિટીંગ
ટેલિ
પેટા હિસાબનીશ / સબ ઓડિટર અને હિસાબનીશની પરીક્ષા માટેનું આ પુસ્તક એક સમગ્રલક્ષી અભિગમ સાથે રચવામાં આવેલું છે. જેમાં અદ્યતન અભ્યાસક્રમ મુજબ, આંકડાશાસ્ત્ર, ગણિત, અર્થશાસ્ત્ર, સંચાલન, આંતરરાષ્ટ્રીય વેપાર, જાહેર વહીવટ, ખર્ચ અને વ્યવસ્થાપન હિસાબો, કરવેરા, નાણાકીય હિસાબો, કંપની ઓડિટીંગ, અને ટેલિ એમ તમામ ટેકનિકલ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકને પ્રાથમિક અને મુખ્ય એમ બંને પરીક્ષાઓ માટે મદદરૂપ થાય તેવા હેતુથી રચવામાં આવેલ છે. આથી આ પુસ્તકને હેતુલક્ષી, કન્સેપ્ટ અને વર્ણનાત્મક એમ તમામ પરિમાણો દ્વારા સજજ કરવામાં આવેલ છે. આપુસ્તકની રચના વખતે એપણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમામ માહિતી સચોટ રહે, આથી માન્ય યુનિવર્સિટીઓ, ગુજરાત બોર્ડ, ICAI, વગેરે દ્વારા પ્રકાશિત વિશ્વસનીય સ્રોતોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
બહુ જોરદાર Book છે ડેમો જોજો અને વિડિયો પણ મૂક્યો છે જુલાઈ માં પરીક્ષા છે પરીક્ષા ને આખરી ઓપ આપવા અને બેસ્ટ રીઝલ્ટ મેળવવા માટે બુક ખાસ વસાવજો