નમસ્કાર "Aspirant'
સરકારી પરીક્ષાની તૈયારી માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોમાંની એક હોય છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ કરવું. પરંતુ આટલી બધી પરીક્ષાઓનાં મોટી સંખ્યામાં પ્રશ્નપત્રો અને તેના હજારોની સંખ્યામાં પ્રશ્નોના વિશ્લેષણમાં ખૂબ સમય લાગી જાય. આથી આવી સમસ્યાને દૂર કરવા માટે અને પરીક્ષાની તૈયારીને સચોટ દિશા આપવા માટે આ ‘GPSC All In On# પેપરસેટ' પુસ્તક આપની સમક્ષ લાવવામાં આવ્યું છે.
હાલ વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં દિન-પ્રતિદિન તીવ્ર સ્પર્ધાનો દોર ચાલી રહ્યો છે, આથી દરેક ‘Aspirant' એ પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી સુસજ્જ થવું આવશ્યક બન્યું છે. પરીક્ષાઓનો વર્તમાન દ્રષ્ટિકોણ કેળવવા અગાઉની પરીક્ષાઓનાં પ્રશ્નપત્રોનો તલસ્પર્શી અભ્યાસ જરૂરી બને છે.
* GPSC All In One પેપર સેટ' પુસ્તકમાં વર્ષ 2016થી અત્યાર સુધીમાં GPSC દ્વારા લેવાયેલ સિવિલ સેવાની પ્રાથમિક કસોટીઓના 6500+ પ્રશ્નોનું 100+ ટોપિકમાં વર્ગીકરણ આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અન્ય ટેકનિકલ પરીક્ષાઓની પ્રાથમિક કસોટીના 7000+ પ્રશ્નો વિષયવાર QR Code સ્વરૂપે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં આપેલું પ્રશ્નોનું વિષચવાર વિશ્લેષણ તમારા નબળાં વિષયો માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
આ પુસ્તક અંગેનાં તમામ સલાહ-સૂચનો આવકાર્ય છે. સૌ' આશાસ્પદ ' વિધાર્થીઓને શુમમ્ મવતું!'

620 પેજ ની દળદાર Book
સાથે અગાઉની પરીક્ષા MAINS ની બુકલેટ એકદમ Free

MRP 600
50 ટકા વળતર કુરિયર ચાર્જ વગર માત્ર ઘરે બેઠા 300 Rs
સ્ટોક 3