વર્લ્ડ ઇનબૉક્સ પોલીસ કોન્સ્ટેબલ બુક પબ્લીકેશન માં ગઈ કાલ ની પૂરી થઈ છે છાપવાનું કામ ચાલુ છે કાલે આવી જશે તો 29/30 તારીખ નાં ઓર્ડર ગુરુવારે 2 તારીખે રવાના થશે 3-4 તારીખે મળી જશે
જાણ માટે
જાણ માટે
🎉🎉લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર પુસ્તકની બીજી સંશોધિત આવૃત્તિ-2023🎉🎉
—————————————————
💥GPSC Class 1,2,3 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અર્થતંત્રના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરતું પુસ્તક.
•💥અર્થતંત્ર વિષય સાથે સંબંધિત વિવિધ કોન્સેપ્ટ તથા અધતન આંકડાકીય માહિતીનું સરળ ભાષામાં નિરૂપણ
•💥અગાઉની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ
• 💥ભારતીય અર્થતંત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓ, રિપોર્ટ અને કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ.
💥ભારત અને ગુજરાતનું બજેટ તથા સામાજિક -આર્થિક સર્વેક્ષણ ફ્રી બૂકલેટ સ્વરૂપે

ECONOMICS_2nd EDITION_2024_DEMO COPY.pdf
18.1 MB
લિબર્ટી પબલિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર પુસ્તકની દ્રિતીય સંશોધિત આવૃત્તિની ડેમો કોપી
પુસ્તકની વિશેષતા
🎯 GPSC Class 1,2,3 સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતું પુસ્તક,
🎯 અર્થતંત્ર વિષય સાથે સંબંધિત વિવિધ કૉન્સેપ્ટ તથા અધતન આંકડાકીય માહિતીનો સમાવેશ,
🎯 GPSC તથા વર્ગ ૩ ની તમામ પ્રારંભિક પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નોનો સમાવેશ.
🎯 GPSC અને CCEની મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી નીવડે તે હેતુસર અગાઉની મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ.
🎯 ગુજરાતીમાં ઉપલબ્ધ એક માત્ર પુસ્તક જેમાં વિષયવસ્તુ સાથે જ સામાજિક - આર્થિક સમીક્ષા તથા અંદાજપત્રની આંકડાકીય માહિતીનો સમાવેશ.
🎯 GCERT, NCERT, તથા ભારત અને ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટના આધારે પ્રમાણભૂત માહિતીનો સમાવેશ.
🎯 ભારતીય અર્થતંત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓ, રિપોર્ટ અને કેન્દ્ર - રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ.
🎯 ભારતીય અર્થતંત્રની સરળ ભાષામાં સમજ આપતું એક માત્ર પરીક્ષાલક્ષી પુસ્તક.

વર્લ્ડ કોન્સ્ટેબલ ની બુક 2000 પ્રિન્ટ પહેલા આવેલ બજાર માં એ 2-3 દિવસ થી પૂરી થઈ ગયેલ અને કાલે 2000 છપાઈ ને બજાર માં આવશે એટલે ગુજરાત માં દરેક બુક સ્ટોર પાસે લિમિટેડ કોપી આવશે એટલે જેને જરૂર હોય એ નોંધાવી દેજો
Whatsapp 9574385710 પર પછી નહિ મળે તમારા માટે કહું છું
કાલે 29-30-1 ત્રણ દિવસ નાં ઓર્ડર સાથે નીકળી જશે

બુક આવી ગઈ છે અત્યારે પેકિંગ નું કામ ચાલુ છે આજે કોન્સ્ટેબલ અને PSI નીકળી જશે પરમ દિવસ સુધી બધાને ઘરે પહોંચી જશે
નવા ઓર્ડર લેવાના ચાલુ છે એ પણ કાલે નીકળી જશે ઓર્ડર માટે 9574305710
World inbox સાથે વાત થઈ next week કદાચ PSI print થશે પણ હાલ માં નથી
Book નો ઓર્ડર અને પૂછપરછ માટે Whatsapp 9574305710
ઓર્ડર પેક કરતા PSI ની 15 Book પડી છે ઓર્ડર કરી શકો છો આપેલ નંબર પર

Instagram માં હાલ નથી મૂકતો આપણા ટેલીગ્રામ નાં મેમ્બર ને લાભ મળે ઈન્સ્ટાગ્રામ માં 3 વાગ્યા પછી વધે તો મુકશું આગળ નથી એટલે
કોન્સ્ટેબલ અને PSI ની Book તમામ નીકળી ગઈ છે ગઈ કાલ સાંજ સુધી નાં તમામ ઓર્ડર નીકળી ગયા છે એટલે કાલ બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તમામ ને ઓર્ડર મળવાનું ચાલુ થઈ જશે.
કાલે 4 વાગે સુધી ન આવે તો તરત msg કરજો એટલે ટ્રેક કરી ને પહોંચાડી દેશું
એટલે તમામ મિત્રો કાલે 4 વાગ્યા સુધી રાહ જોશો મળી જશે