ઔષધ વિભાગ કયા મંત્રાલય અંતર્ગત આવે છે ?
Anonymous Quiz
64%
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
11%
કાયદો અને ન્યાય મંત્રાલય
13%
ગૃહ મંત્રાલય
13%
ખાતર અને રસાયણ મંત્રાલય
ગુજરાતમાં Right to Information Act - 2005 નો અમલ કયા વર્ષે થયો હતો ?
Anonymous Quiz
25%
2005
29%
2008
35%
2010
10%
2012
Join Now
Join Now
Join Now
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ દિપડાઓની સંખ્યા ધરાવે છે?
Anonymous Quiz
19%
કર્ણાટક
14%
રાજસ્થાન
57%
મધ્ય પ્રદેશ
11%
ઉત્તરાખંડ
🏆2👍1
INVAR is which type of missile?
Anonymous Quiz
9%
Anti Ship Missile
27%
Cruise Missile
56%
Anti-Tank Guided Missile
8%
Surface to Surface Missile
🏆2
નીચેનામાંથી ક્ષેત્રફળના હિસાબે ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે?
Anonymous Quiz
31%
હેમીસ નેશનલ પાર્ક
13%
ડેઝર્ટ નેશનલ પાર્ક
48%
સુંદરવન નેશનલ પાર્ક
8%
ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક
નાગાલેન્ડે હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કયા દેશને સત્તાવાર ભાગીદાર તરીકે જાહેર કર્યું?
Anonymous Quiz
19%
UAE
45%
USA
26%
UK
10%
Shrilank
16 માં નાણાપંચે નીચેનામાંથી કયા સમયગાળા માટેનો અહેવાલ રાષ્ટ્રપતિ ને સુપ્રત કર્યો ?
Anonymous Quiz
22%
2025-2030
51%
2026-2031
22%
2025-2031
5%
2027-2032
👍2🏆1
તાજેતરમાં કયા રાજ્યમાં ડ્રોન સિટી અને સ્પેસ સિટી નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
26%
ગુજરાત
41%
આંધ્ર પ્રદેશ
25%
કર્ણાટક
9%
મહારાષ્ટ્ર
👏3👍2🔥1
પેટન્ટ ફાઇલિંગ ની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો?
Anonymous Quiz
20%
છઠ્ઠો
36%
પહેલો
35%
ચોથો
10%
બીજો
👍2🔥1
PM-JANMAN મિશનના અમલીકરણમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે?
Anonymous Quiz
19%
આંધ્ર પ્રદેશ
34%
કર્ણાટક
21%
ગોવા
27%
ગુજરાત