𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
એકસપ્રેસ હાઈવેને.......પણ કહેવાય છે જે ચારથી છ લેનવાળા આ રસ્તાઓ પર વિના અવરોધે વાહનો ચલાવી શકાય છે.
Anonymous Quiz
24%
એપ્રોચ રોડ
46%
દ્રુતગતિ માર્ગ
20%
ફુલગતિ માર્ગ
11%
બાયપાસ માર્ગ
👍2🔥2
અદાણી ન્યુ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ગુજરાતના કયા જિલ્લામાં ઈન્ડિયાનો પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પાઈલોટ પ્લાન્ટ શરૂ કયો ?
Anonymous Quiz
5%
અમરેલી
25%
વલસાડ
41%
જામનગર
28%
કચ્છ
👍1
‘સ્વતંત્ર ભારતનાં બંધારણનું નિર્માણ પુખ્તવયે મતાધિકારના આધારે ચૂંટાયેલી બંધારણસભા દ્વારા થશે.'
- ઉપરોકત વિધાન નીચેનામાંથી કોનું છે ?
Anonymous Quiz
16%
મહાત્મા ગાંધી
50%
જવાહરલાલ નેહરું
23%
બાળગંગાધર ટીળક
11%
માનવેન્દ્રનાથ રોય
લાધવા જયેશકુમાર દલપતભાઈ તાજેતરમાં GSRTCની પરીક્ષામાં સફળ થઈ કંડકટર તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....
👏6
અનિલકુમાર મુકેશભાઈ મકવાણા તાજેતરમાં MPHW (ચાંપાનેર, જિ. પંચમહાલ)ની પરીક્ષામાં સફળ થઈ હેલ્થ વિભાગમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે નિમણૂક મેળવવા બદલ પંકજ જોષી કરિયર ઈન્સ્ટિટ્યુટ - ભાવનગર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.....
🔥3
કૃણાલી પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વણાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થળની ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?
Anonymous Quiz
12%
10 મીટર
57%
24 મીટર
28%
28 મીટર
3%
38 મીટર
👍3🏆2👏1