નીચેનામાંથી કય ઘટના પ્રકાશના વક્રીભવનનાં લીધે થતી નથી ?
Anonymous Quiz
23%
તારાઓનું ટમટમવું
28%
સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી સૂર્ય દેખાવાનો આભાસ થાય છે.
31%
પાણીમાં અંશતઃ ડૂબેલી વાંકી પેન્સિલ સિંધી દેખાય છે.
17%
પાણી ભરેલા પાત્રમાં તળીયે પડેલો સિક્કો ઉપર ઉઠેલો લાગે છે.
👨💻2👍1🏆1
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો.
Anonymous Quiz
10%
લાળગ્રંથિ એમાયલેઝ નામના ઉત્સેસકનો સ્ત્રાવ કરે છે.
14%
ઘાટી ઢાંકણનું મુખ્ય કાર્ય ખોરાકને અન્નનળીમાંથી શ્વાસનળીમાં જતા અટકાવે છે.
74%
A અને B બંને
3%
A અને B પૈકી એકપણ નહિ
👍2🏆2👨💻1
રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તરીકે ઉજવાય છે.
🧐 Join our Instagram Page
https://www.instagram.com/p/DQdfw7yDFiq/?igsh=cTk5dGlzcDZja29x
https://www.instagram.com/p/DQdfw7yDFiq/?igsh=cTk5dGlzcDZja29x
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM