વૈશાખ પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે ?
Anonymous Quiz
13%
નાળિયેરી પૂર્ણિમા
9%
પોષી પૂર્ણિમા
32%
ગુરૂ પૂર્ણિમા
46%
બુદ્ધ પૂર્ણિમા
👍2🥰1
માનવની કિડનીમાં પથરીમાં મુખ્યત્વે. ........ રાસાયણિક સંયોજન મળી આવે છે.
Anonymous Quiz
22%
યુરિક એસિડ
55%
કેલ્શિયમ ઓકઝાલેટ
13%
કેલ્શિયમ સલ્ફેટ
10%
કેલ્શિયમ કાર્બોનેટ
👍2
🔊અગત્યની સૂચના
✅ દિવાળી પછી તરત જ શરૂ થનારી કોન્સ્ટેબલની બંને બેચ (ભાવનગર અને તળાજા) સ્કોલરશીપ (કોચિંગ) સહાય મેળવવા માટેની આ વર્ષની અંતિમ બેચ છે.
✅ તારીખ :- 31-10-2025 ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. માટે આ બેચમાં જોડાવા માગતા ભાઈઓ બહેનોએ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી દેવું.
✅ આ બાબતની જાણ તમારા મિત્રો, ભાઈ - બહેનો, સગા સંબંધીને કરવા ખાસ વિનંતી જેથી તેઓ કોચિંગ સહાયનો લાભ મેળવી શકે.
✅ દરેક વ્હાલા ભાઈઓ બહેનો અને મિત્રોને પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટયૂટ તરફથી દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ 🌸
પ્રિય વિદ્યાર્થીઓ,
નવું વર્ષ તમારા જીવનમાં નવી ઉર્જા, નવા સપના અને સફળતાના નવા માર્ગો લાવે તેવી હાર્દિક શુભકામના.
તમારો દરેક દિવસ જ્ઞાન, આનંદ અને પ્રગતિથી ભરપૂર રહે.
મહેનત, સંયમ અને સદાચારને સાથી બનાવી આગળ વધો — કારણ કે સફળતાનો સાચો માર્ગ એ જ છે.
તમારા સર્વાંગી વિકાસ માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ સાથે,
— પંકજ જોષી
પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર
પ્રિય વિદ્યાર્થીઓ,
નવું વર્ષ તમારા જીવનમાં નવી ઉર્જા, નવા સપના અને સફળતાના નવા માર્ગો લાવે તેવી હાર્દિક શુભકામના.
તમારો દરેક દિવસ જ્ઞાન, આનંદ અને પ્રગતિથી ભરપૂર રહે.
મહેનત, સંયમ અને સદાચારને સાથી બનાવી આગળ વધો — કારણ કે સફળતાનો સાચો માર્ગ એ જ છે.
તમારા સર્વાંગી વિકાસ માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ સાથે,
— પંકજ જોષી
પંકજ જોષી કરિયર ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર
🥰5👏2🎉1
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
ખભે ભરાવવાની ઝોળી —
ખભે ભરાવવાની ઝોળી —
Anonymous Quiz
17%
ખાડિયો
43%
ખડિયો
29%
વેડી
12%
વહેરું
👍2👏1
નીચેના પૈકી કયો ‘શ્રેષ્ઠ' નો વિરુદ્ધાર્થી શબ્દ છે ?
Anonymous Quiz
14%
અનન્ય
20%
નવચેતન
59%
કનિષ્ક
8%
નૂતન
કયા લોહીજૂથના રકતદાતાઓને 'યુનિવર્સલ ડોનર્સ' કહેવામાં આવે છે ?
Anonymous Quiz
15%
(એબી) નેગેટીવ
70%
(ઓ) નેગેટીવ
11%
(બી) નેગેટીવ
4%
(એ) નેગેટીવ
👍3
માહિતી અધિકાર અધિનિયમ કયા વર્ષમાં લાવવામાં આવ્યો ?
Anonymous Quiz
17%
વર્ષ 2004
66%
વર્ષ 2005
13%
વર્ષ 2006
4%
વર્ષ 2007
🔥4❤🔥3