PAKC-174-227-2024-25.pdf
5.4 MB
PROVISIONAL ANSWER KEY
Assistant Professor, Mechanical Engineering in Government Engineering College, GES, Class-2/Lecturer, Mechanical Engineering in Government Polytechnics, GES, Class- 2
Assistant Professor, Mechanical Engineering in Government Engineering College, GES, Class-2/Lecturer, Mechanical Engineering in Government Polytechnics, GES, Class- 2
મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' નો અંગ્રેજી અનુવાદ કોણે કર્યો હતો ?
Anonymous Quiz
4%
જવાહરલાલ નેહરુ
16%
ભુલાભાઈ દેસાઇ
78%
મહાદેવભાઈ દેસાઈ
2%
સરદાર પટેલ
🏆5
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
8%
18
9%
20
79%
22
4%
24
👍2🏆2
નીચેના પૈકી કયો વિકલ્પ રૂઢિપ્રયોગ ‘ગોઠી જવું’નો સાચો અર્થ છે ?
Anonymous Quiz
7%
ગુસ્સે થઈ જવું
18%
હૃદયમાં દુઃખ થવું
9%
માથે પડવું
65%
ફાવટ આવવી
👍3🏆3
નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી ?
Anonymous Quiz
5%
ગીર નેશનલ પાર્ક
63%
માનસ નેશનલ પાર્ક
13%
વાંસદા નેશનલ પાર્ક
19%
બ્લેકબક નેશનલ પાર્ક
🏆3👍2