યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી ?
Anonymous Quiz
7%
ઈલોરાની ગુફાઓ
71%
વરાહ ગુફાઓ
15%
અજંતાની ગુફાઓ
7%
એલિફન્ટાની ગુફાઓ
🤩3👍2🏆2
પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે ?
Anonymous Quiz
14%
થર્મોસિ્ફયર
14%
મેસોસિ્ફયર
37%
સ્ટ્રેટોસિ્ફયર
34%
ટ્રોપોસિ્ફયર
🏆3👍2
INASM-67-202425.pdf
980.8 KB
નાયબ સેક્શન અધિકારી(કાયદા બાજુ), વર્ગ-૩(જા.ક્ર: ૬૭/૨૦૨૪-૨૫) ની મુખ્ય| પરીક્ષાના અભ્યાસક્રમ બાબત
આયોગની તા.૦૨/૦૯/૨૦૨૫ની અગત્યની સૂચનાથી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની મુખ્ય પરીક્ષાની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જે પૈકી જા. ૬. ૫૫/૨૦૨૪-૨૫ તથા જા. ક. ૫૬/૨૦૨૪-| ૨૫ માં બીજી અરજી ચકાસણીની યાદી પ્રસિધ્ધ થયેલ હોઇ તેની કાર્યવાહી ચાલ છે. બીજી યાદીમાં પાત્ર થનાર ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં| આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.
👍1
👍3🔥1🏆1
મધ્યાહન ભોજન યોજના નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ?
Anonymous Quiz
20%
શિક્ષણ
38%
મહિલા અને બાળ વિકાસ
16%
સામાજિક ન્યાય અને અધિકારિતા
26%
આરોગ્ય અને પરિવાર કલ્યાણ
શિક્ષક_યોગ્યતા_કસોટી_i_tet_i_2025_જાહેરનામું_102025.pdf
2.9 MB
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર