ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડે ખાતે ચાલી રહેલી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેમણે કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં સ્નેચમાં 84 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોગ્રામનો સમાવેશ થાય છે. આ મેડલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેમનો ત્રીજો મેડલ છે. આ સિદ્ધિ સાથે હવે તેઓ ભારત માટે સૌથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનારી ભારતીય વેઇટલિફ્ટર બની ગઈ છે.
🔥9
નિધિને તેનું સ્કૂટર રૂ.45,522 માં વેચતા તેની વેચાણ કિંમત પર 1/6 જેટલો નફો થયો હોય તો તેને કેટલા ટકા નફો થયો ?
Anonymous Quiz
24%
20%
33%
5%
35%
35%
8%
10%
એક વેપારી રોકડમાં ચૂકવણી કરનાર ગ્રાહકને તેની ખરીદેલી વસ્તુ પર 32% ડિસ્કાઉન્ટ આપે છે. વેપારીએ 32% નફો મેળવવા માટે તે વસ્તુ પર તેની મૂળ કિંમત કરતા કેટલા ટકા વધુ રકમ અંકિત કરવી જોઈએ ?
Anonymous Quiz
15%
91.99%
50%
90.03%
24%
90.48%
12%
94.12%