𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
🎊 દશેરા પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🎊
👍2
બે ટ્રેન સુરતથી દિલ્હી તરફ સવારે 8:30 સમયે રવાના થાય છે. જેમની ક્રમશઃ ઝડપ 110 કિ.મી./કલાક અને 74 કિ.મી./કલાક છે તો કયાં સમયે તે બંને વચ્ચેનું અંતર 432 km હશે ?
Anonymous Quiz
12%
સવારે 11:30
42%
બપોરે 3:30
41%
સાંજે 8:30
5%
સાંજે 9:30
એક લંબચોરસ પાર્કિંગ પ્લોટની ત્રણ બાજુઓ પેઈન્ટ કરેલી છે. જો પેઈન્ટ કર્યા વગરની બાજુની લંબાઈ 9 ફૂટ અને પેઈન્ટ કરેલી બાજુઓનો સરવાળો 43 ફૂટ હોય તો આ પાર્કિંગ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થાય ?
Anonymous Quiz
11%
46 ચો.ફૂટ
40%
81 ચો.ફૂટ
34%
126 ચો.ફૂટ
15%
153 ચો. ફૂટ
🤩2
ViewFile (12).pdf
1.9 MB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જા.ક્ર. ૩૦૭/૨૦૨૫૨૬, ૩૧૦/૨૦૨૫૨૬, જા.ક્ર.૨૮૩/૨૦૨૫૨૬, જા.ક્ર.૩૦૮/૨૦૨૫૨૬, અને જા.ક્ર.૩૩૯/૨૦૨૫૨૬ વર્ગ-૩ સંવર્ગોના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત
ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ નોર્વેના ફોર્ડે ખાતે ચાલી રહેલી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેમણે કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડ્યું, જેમાં સ્નેચમાં 84 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોગ્રામનો સમાવેશ થાય છે. આ મેડલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેમનો ત્રીજો મેડલ છે. આ સિદ્ધિ સાથે હવે તેઓ ભારત માટે સૌથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતનારી ભારતીય વેઇટલિફ્ટર બની ગઈ છે.
🔥9