ViewFile (11).pdf
1.8 MB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક : ૩૦૧/૨૦૨૫-૨૬ "મહેસૂલ તલાટી વર્ગ-૩"ની પ્રાથમિક પરીક્ષા તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજવામાં આવેલ હતી. જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી (PAK) તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉપરાંત, પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવારો દ્વારા ઓનલાઈન વાંધા સૂચનો તા. ૧૫-૦૯-૨૦૨૫ થી તા. ૨૨-૦૯-૨૦૨૫ સુધી મંગાવવામાં આવેલ.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM