𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ચાર વર્ષ પહેલાં, દિપ્તીની ઉંમર રેખાની ઉંમરના બે ગણા કરતાં એક વર્ષ વધુ હતી. પાંચ વર્ષ પછી, દિપ્તીની ઉંમર રેખાની ઉંમરના 4/3 ગણી થશે. તો દિપ્તી અને રેખાની હાલની ઉંમરનો સરવાળો (વર્ષોમાં) કેટલો હશે ?
Anonymous Quiz
8%
17
53%
18
32%
19
8%
21
જો બે મિત્રો જોહ્ન અને એલેકસની હાલની ઉંમરનો સરવાળો 71 વર્ષ હોય અને 3 વર્ષ પહેલા જોહ્ન અને એલેકસની ઉંમરનો ગુણોત્તર 7 : 6 હોય, તો એલેકસની હાલની ઉંમર (વર્ષોમાં) શોધો.
Anonymous Quiz
12%
24
38%
18
41%
33
8%
30
⭐️Pankaj Joshi Career Institute Talaja⭐️

⭐️ખાસ નોંધ⭐️

SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર આ વર્ષની આ છેલ્લી બેચ છે માટે વહેલા તે પહેલા ફી ભરીને પ્રવેશ મેળવી લેવો.

એડમિશન માટે છેલ્લી તારીખ 10/10/2025 છે. ત્યારબાદ સરકારી પોર્ટલ બંધ થઈ જશે.

એડવાન્સ તૈયારી માટે

સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ તળાજા

બેચનો સમયગાળો: 8 મહિના

રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરોઃ 97 24 95 07 07

પહેલો માળ, માંડવરાય કૉમ્પ્લેક્સ, મહુવા ચોકડી નજીક, તળાજા.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Adv_248_આસીસ્ટન્ટ_એક્ઝામીનર_ઓફ_ક્વેશ્ચન્ડ_ડોક્યુમેન્ટ,.pdf
5.4 MB
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર
PR Cabinet New 17 Taluka Decision.pdf
602.5 KB
કેબિનેટ બેઠકમાં નવો જિલ્લો વાવ - થરાદ તથા નવા ૧૭ તાલુકાની રચના માટે મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય!
📚વાંચવા માટે શાંત અને ઉત્તમ વાતાવરણ.

💁સંપૂર્ણ AC લાઇબ્રેરી.

💁CCTV કેમેરાથી સજજ લાઇબ્રેરી.

💁બાયોમેટ્રિક દ્વારા હાજરી.

💁ભાઈઓ-બહેનો માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા.

💁હવા-ઉજાસવાળું વાતાવરણ.

💁દૈનિક વર્તમાનપત્રો જેવા કે ગુજરાત સમાચાર, સંદેશ સમાચાર અને સૌરાષ્ટ્ર સમાચારની સુવિધા.

💁ભાઈઓ બહેનો માટે વોશરૂમની વ્યવસ્થા.

💁પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા.

💁વિશાળ પાર્કિંગની વ્યવસ્થા.

💁વાજબી ફી ધોરણ.

💁લાઇબ્રેરીમાં વાંચતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોમાંથી Top-10 વાંચનાર (Readers) જાહેર કરતી સંસ્થા.

☎️રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો :
9724950707

📌પહેલો માળ, માંડવરાય કોમ્પ્લેક્સ, મહુવા ચોકડી નજીક, તળાજા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📚Pankaj Joshi Career Institute Bhavnagar📚

                
⭐️ખાસ નોંધ⭐️

➡️SC, OBC અને EWS માટે સહાય મળવાપાત્ર આ વર્ષની આ છેલ્લી બેચ છે માટે વહેલા તે પહેલા ફી ભરીને  પ્રવેશ મેળવી લેવો.

➡️એડમિશન માટે છેલ્લી તારીખ 10/10/2025 છે. ત્યારબાદ સરકારી પોર્ટલ બંધ થઈ જશે.

➡️એડવાન્સ તૈયારી માટે

➡️સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ ભાવનગર

➡️ સમય : સવારે 8:00 થી 10:00

➡️બેચનો સમયગાળો : 8 મહિના

☎️ રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરોઃ 97 14 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM