ચાર વર્ષ પહેલાં, દિપ્તીની ઉંમર રેખાની ઉંમરના બે ગણા કરતાં એક વર્ષ વધુ હતી. પાંચ વર્ષ પછી, દિપ્તીની ઉંમર રેખાની ઉંમરના 4/3 ગણી થશે. તો દિપ્તી અને રેખાની હાલની ઉંમરનો સરવાળો (વર્ષોમાં) કેટલો હશે ?
Anonymous Quiz
8%
17
53%
18
32%
19
8%
21
જો બે મિત્રો જોહ્ન અને એલેકસની હાલની ઉંમરનો સરવાળો 71 વર્ષ હોય અને 3 વર્ષ પહેલા જોહ્ન અને એલેકસની ઉંમરનો ગુણોત્તર 7 : 6 હોય, તો એલેકસની હાલની ઉંમર (વર્ષોમાં) શોધો.
Anonymous Quiz
12%
24
38%
18
41%
33
8%
30
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
118_202425_2025_9_24_649.pdf
289.1 KB
હાઈકોર્ટ બેલિફ રિઝલ્ટ
Adv_248_આસીસ્ટન્ટ_એક્ઝામીનર_ઓફ_ક્વેશ્ચન્ડ_ડોક્યુમેન્ટ,.pdf
5.4 MB
આસીસ્ટન્ટ એક્ઝામીનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર
નાયબ_મામલતદાર,_વર્ગ_૩_સંપૂર્ણ_માહિતી.pdf
4.6 MB
મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની જગ્યા ભરાશે...
PR Cabinet New 17 Taluka Decision.pdf
602.5 KB
કેબિનેટ બેઠકમાં નવો જિલ્લો વાવ - થરાદ તથા નવા ૧૭ તાલુકાની રચના માટે મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય!
☎️રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો : 9724950707
📌પહેલો માળ, માંડવરાય કોમ્પ્લેક્સ, મહુવા ચોકડી નજીક, તળાજા
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM