Pankaj Joshi Career Institute Talaja
⭐️ ખાસ નોંધ⭐️
✅ SC, OBC અને EWS માટે સહાય મળવા પાત્ર આ વર્ષની છેલ્લી બેચ છે, માટે વહેલા તે પહેલાના ધોરણે તારીખ : 10/10/2025 સુધીમાં ફી ભરીને પ્રવેશ મેળવી લેવો. ત્યારબાદ સરકારી પોર્ટલ બંધ થઈ જશે.
✅ ગત વર્ષે ભાવનગરમાં સૌથી વધારે સફળ ઉમેદવાર આપનારી સંસ્થા આ વર્ષે તળાજામાં પણ
✅ TET - 1 & 2 સ્પેશિયલ બેચ
✅ TET - 1 & 2 ના બંને વિભાગના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતી
✅ સમય : સવારે 8:30 થી 10:30
✅ રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 97 24 95 07 07
✅ પહેલો માળ, માંડવરાય કૉમ્પ્લેક્સ, મહુવા ચોકડી નજીક, તળાજા.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ચાર વર્ષ પહેલાં, દિપ્તીની ઉંમર રેખાની ઉંમરના બે ગણા કરતાં એક વર્ષ વધુ હતી. પાંચ વર્ષ પછી, દિપ્તીની ઉંમર રેખાની ઉંમરના 4/3 ગણી થશે. તો દિપ્તી અને રેખાની હાલની ઉંમરનો સરવાળો (વર્ષોમાં) કેટલો હશે ?
Anonymous Quiz
8%
17
53%
18
32%
19
8%
21
જો બે મિત્રો જોહ્ન અને એલેકસની હાલની ઉંમરનો સરવાળો 71 વર્ષ હોય અને 3 વર્ષ પહેલા જોહ્ન અને એલેકસની ઉંમરનો ગુણોત્તર 7 : 6 હોય, તો એલેકસની હાલની ઉંમર (વર્ષોમાં) શોધો.
Anonymous Quiz
12%
24
38%
18
41%
33
8%
30