𝐏𝐀𝐍𝐊𝐀𝐉 𝐉𝐎𝐒𝐇𝐈 𝐂𝐀𝐑𝐄𝐄𝐑 𝐈𝐍𝐒𝐓𝐈𝐓𝐔𝐓𝐄 @ 𝐁𝐇𝐀𝐕𝐍𝐀𝐆𝐀𝐑
19.4K subscribers
19.9K photos
656 videos
3.52K files
3.16K links
Quality Education & Management
By PANKAJ JOSHI

GPSC~PI~PSI~ASI~HIGH COURT ~RAILWAY ~CONSTABLE~BINSACHIVALAY~FOREST
તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ @pjci
https://linktr.ee/Pankajjoshicareerinstitute

📱9714 310 310📱
Download Telegram
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૩૪૪/૨૦૨૫૨૬, ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત અંગેની અગત્યની સૂચના
જા.ક્ર.: ૨૫૬/૨૦૨૪૨૫ વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા તા.૧૪/૦૭/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં Part - A માં ૬૦ પ્રશ્નો अने Part B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. જેની પ્રોવિઝનલ આન્સર કી તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામમાં આવેલ હતી.
તાજેતરમાં સરકારી ભરતીમાં પાસ થયેલ અને સરકારી વિભાગમાં નિમણૂક પામેલ PJCI સંસ્થાના વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ સંસ્થાને પોતાની વિગત અને ફોટોગ્રાફ સત્વરે સંસ્થાના whatsapp નંબર 9714310310 માં મોકલી આપશો.
Pankaj Joshi Career Institute Talaja

⭐️ખાસ નોંધ⭐️

SC, OBC અને EWS માટે સહાય મળવા પાત્ર આ વર્ષની છેલ્લી બેચ છે, માટે વહેલા તે પહેલાના ધોરણે તારીખ : 10/10/2025 સુધીમાં ફી ભરીને પ્રવેશ મેળવી લેવો. ત્યારબાદ સરકારી પોર્ટલ બંધ થઈ જશે.

ગત વર્ષે ભાવનગરમાં સૌથી વધારે સફળ ઉમેદવાર આપનારી સંસ્થા આ વર્ષે તળાજામાં પણ

TET - 1 & 2 સ્પેશિયલ બેચ

TET - 1 & 2 ના બંને વિભાગના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતી

સમય : સવારે 8:30 થી 10:30

રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 97 24 95 07 07

પહેલો માળ, માંડવરાય કૉમ્પ્લેક્સ, મહુવા ચોકડી નજીક, તળાજા.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM