છ મિત્રો A, B, C, D, E અને F વર્તુળાકાર ઊભાં છે, D અને Cની વચ્ચે B છે. E અને C ની વચ્ચે A છે, D ની જમણે F છે, A અને Bની વચ્ચે કોણ છે ?
Anonymous Quiz
33%
C
31%
E
31%
D
5%
F
🔥2
એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કિમી/કલાકની ઝડપે તથા પ્રવાહની દિશામાં 13 કિમી/કલાકની ઝડપે તરી શકે છે. તો પ્રવાહની ઝડપ શોધો ?
Anonymous Quiz
10%
23
50%
2.5
29%
એકપણ નહિ.
11%
11.5
👍2
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
•┈┈••••••••••••••••••••••••••••┈┈•
☎️9724950707
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
INDU-52-202425.pdf
670.2 KB
સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩ (જા.ક્ર.૫૨/૨૦૨૪-૨૫) માં અરજી ચકાસણીને પાત્ર થયેલ ઉમેદવારો માટે
જાણીતા ચિત્રો – નરસિંહ મહેતા, મુંજાલ, કૃષિ કન્યા, યમ નચિકેતા, ચંદાપોળી, હેમચંદ્રાચાર્ય, મીરાંબાઈ વગેરે કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રો છે ?
Anonymous Quiz
12%
પિરાજી સાગરા
34%
સોમાલાલ શાહ
26%
રસિકલાલ પરીખ
27%
રવિશંકર રાવળ
ઉસ્તાદ મૌલાના બક્ષે વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતા વડોદરાનું સંગીત મહાવિદ્યાલય ....... ની સહાયથી બન્યું.
Anonymous Quiz
10%
વાઘેલા રાજવંશના કર્ણદેવ
22%
અલાઉદ્દીન ખિલજી
23%
આનંદરાવ ગાયકવાડ
45%
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
👍3
DySO PAK-08-202526.pdf
17.6 MB
Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
PROVISIONAL ANSWER KEY
PROVISIONAL ANSWER KEY