જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
👍1
#LRD
# પ્રમાણપત્ર_ચકાસણી માટેની તારીખ
17 September to 30 September
17 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર
#LRD
#DV
#Document_Verification
# પ્રમાણપત્ર_ચકાસણી માટેની તારીખ
17 September to 30 September
17 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર
#LRD
#DV
#Document_Verification
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍2👏1
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 97 24 95 07 07
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
5_6185876091727518671(1).pdf
325.4 KB
5_6185876091727518671(1).pdf
👌2