1986માં પંચાયતી રાજ માટે કઈ સમિતિની નિમણૂંક કરવામાં આવી હતી ?
Anonymous Quiz
37%
એલ.એમ. સિંઘવી સમિતિ
34%
અશોક મહેતા સમિતિ
23%
G.V.K. Rao સમિતિ
6%
ઉપરોકત પૈકી એકપણ નહિ
👍2
રાજ્યની વિધાનસભામાં બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સત્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે ?
Anonymous Quiz
20%
રાજ્ય ચૂંટણી પંચ
29%
રાજ્યપાલ
41%
વિધાનસભાના અધ્યક્ષ
10%
ન્યાયપાલિકા
ભારતના બંધારણની સંઘસૂચિ અંતર્ગત કયો વિષય સમાવિષ્ટ છે ?
Anonymous Quiz
16%
કૃષિ
16%
પોલીસ
25%
લોકસ્વાસ્થ્ય અને સફાઈ
43%
વસતી ગણતરી
☎️રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો :
મોબાઈલ નંબર 9714 310 310
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM